દુધી પાલક ના પરોઠા (Dudhi palak Paratha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક આદુ-મરચા-લસણ ને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો
- 2
હવે આ પેસ્ટને એક બાઉલમાં લો એમાં દુધી નાખો અને પછી લોટ અને મીઠું નાખી અને તેલનું મોણ નાખી અને લોટ બાંધી લો
- 3
હવે ઉપરથી એક ચમચી તેલ નાખીને લોટને મસળી લો પછી પરોઠા વણી લો અને લોઢી માં શેકવા માટે મૂકી દીધો બંને સાઇડ બટર લગાવી અને શેકી લેવું. તો તૈયાર છે દૂધી પાલક ના પરોઠા
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
પાલક ના પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6પાલકમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ,પાણી, ચરબી, રેસા,કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહતત્ત્વ તથા વિટામિન એ, બી, સી ભરપૂર હોય છે. આ બધા પોષક તત્ત્વોના કારણે પાલકને જીવનરક્ષક ભોજન કહેવામાં આવે છે.પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
હેલ્ધી પાલક પરાઠા (Healthy Palak Paratha Recipe In Gujarati)
#GA4#Week2( પાલક પરાઠા નાન ની અવેજી માં કોઈપણ પંજાબી , દમ આલુ કે નાસ્તામાં ચા સાથે પણ લઈ શકાય એવી હેલ્દી વાનગી છે.) Vaishali Soni -
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
તવા પર શેકી ને પાલક પરોઠા મારા પરિવાર ની ફેવરીટ વાનગી છે.. પાલક માંથી ભરપુર માત્રામાં આયર્ન અને બીજા જરૂરી વિટામિન્સ મળી રહે છે.. એટલે પાલક ની ભાજી શિયાળામાં આવે એટલે નાસ્તામાં જરૂર બનાવી ને ખાવા જોઈએ #CWT Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in gujarati)
પાલક પનીર સબ્જી બધા એ ખાધી હશે અને હવે તો પાલક પનીર પરાઠા પણ બને છે. મને personally પાલક અને પનીર બેઉ બહુ ભાવે , અલગ અલગ અને ભેગું પણ. સબ્જી તો આપણે ઘણી વાર બનાવતા જ hoiye hoiye છીએ આજે આપણે પરાઠા બનાવીશું જ કોઈ પણ સબજી સાથે કે સબ્જી વગર દહીં જોડે પણ ફાઇન લાગે છે.#GA4 #Week1 #પરાઠા #Paratha Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14554057
ટિપ્પણીઓ