પાલક પનીર પરાઠા (Palak paneer paratha Recipe In Gujarati)

Kinnari Joshi
Kinnari Joshi @kinnnari

પાલક પનીર પરાઠા (Palak paneer paratha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 જુડી પાલક
  2. 2કાંદા
  3. 3-4લીલા મરચાં
  4. 1આદૂ
  5. 7-8કળી લસણ
  6. 1/2 ચમચી અજમો
  7. 1/2 ચમચી જીરું
  8. સ્વાદ મુજબમીઠું
  9. 2 ચમચી તેલ મોણ માટે
  10. 2 વાટકીઘઉંનો લોટ
  11. 1 વાટકીપનીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક + આદૂ + મરચા + લસણ ની પેસ્ટ કરી લો

  2. 2

    લોટ માં તેલ જીરું અજમો...ને વાટેલી પેસ્ટ નાખી સ્વાદ મુજબ મીઠું નાખી લોટ બાંધવો

  3. 3

    પરોઠુ વણી લેવૂ છીનેલૂ પનીર ભભરાવીને

  4. 4

    ફોલડ કરો ત્રિકોણ શેપ આપો ને વણી ને શેકી લો

  5. 5

    ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinnari Joshi
Kinnari Joshi @kinnnari
પર

ટિપ્પણીઓ

Similar Recipes