દુધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)

leena kukadia
leena kukadia @cook_26566601

દુધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૨ વ્યકિત
  1. ૨૫૦ગા્મ દુધી
  2. ૧૦૦ ગ્રામ ઘી
  3. ૫૦ ગ્રામ મલાઈ
  4. ૫૦ ગ્રામ ખાંડ
  5. ૧ કપદુધ
  6. ૨૦ ગ્રામ કાજુ
  7. ૨૦ગા્મ બદામ
  8. ૨૦ ગ્રામ દા્ક્ષ
  9. ૧/૨ ચમચીઇલાયચી નો ભુકો
  10. ૧૦ ગ્રામ અખરોટ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    દુધી ને છીણી લો.એક કડાઈ માં ઘી ગરમ કરી, વઘારો.

  2. 2

    દુધી ચડી જાય અટલે તેમાં દુધ, ખાંડ અને ઇલાયચી નોભુકો ઉમેરો.

  3. 3

    ૨૦ મીનીટ પછી હલવો તૈયાર થશે, તેમાં કાજુ, બદામ, અખરોટ અને દા્ક્ષ ઉમેરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
leena kukadia
leena kukadia @cook_26566601
પર

Similar Recipes