ઓટ્સ એન્ડ મેગો પુડીંગ (Oats Mango Pudding Recipe In Gujarati)

Niketa Oza
Niketa Oza @cook_26268985

ઓટ્સ એન્ડ મેગો પુડીંગ (Oats Mango Pudding Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3-4 વ્યક્તિ
  1. 150 ગ્રામઓટ્સ
  2. 60 ગ્રામકાજુ, બદામ, પિસ્તા, પંપકીન સીડ્સ
  3. 40 ગ્રામફ્લેક સીડ્સ
  4. 2ટે.સ્પૂન મધ
  5. પલાળી કેસર
  6. 200 ગ્રામદૂધ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ઓટ્સ, કાજુ, બદામ, પિસ્તા, પંપકીન સીડ્સ શેકી ને તેમાં ફ્લેક સીડ્સ તથા ઓટ્સ ઉમેરી ને અધકચરા વાટી લો

  2. 2

    પછી દૂધ ગરમ કરી ને તેમાં બધી શેકેલી સામગ્રી ઉમેરી ઉકાળી લો થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દેવુ.

  3. 3

    હ વે તેમાં ક્રશ મેંગો પલ્પ ઉમેરી દેવુ પછી એક ગ્લાસ માં ચારે બાજુ મેંગો પ્યોરી લગાવી અને થોડી મેંગો ના ટુકડા ની એક લેયર કરવી તેના પર ઓટ્સ ના મિશ્રણ અને એક પર એક લેયર કરતા જવું. ફ્રીજ માં ઠંડુ થવા દેવુ અને ચીલ્ડ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Niketa Oza
Niketa Oza @cook_26268985
પર

Similar Recipes