મેંગો ઓટ્સ પુડિંગ(Mango Oats Pudding Recipe In Gujarati)

Avani Suba @avani_suba
હેલ્ધી અને ઈમ્યુનીટી બુસ્ટ કરે તથા મેંગો સાથે ફ્યુઝન કરી ડાયટ મા પણ ખાઈ શકો છો.
મેંગો ઓટ્સ પુડિંગ(Mango Oats Pudding Recipe In Gujarati)
હેલ્ધી અને ઈમ્યુનીટી બુસ્ટ કરે તથા મેંગો સાથે ફ્યુઝન કરી ડાયટ મા પણ ખાઈ શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરો. એક ડબ્બા મા ઓટ્સ અને દુધ, મધ મિક્સ કરી ઓવર નાઈટ અથવા ૩ કલાક સુધી ફ્રીજમાં મુકો.
- 2
ફ્રીજ માથી કાઢ્યા બાદ, એક કેરી નો પલ્પ મિકસરના જાર મા ક્રશ કરો અને તેમાં મિક્સ કરી દો.
- 3
પછી બીજી કેરી ના પીસીસ કરો, ડ્રાયફ્રૂટ ની કતરણ કરો.
- 4
હવે મિક્સ કરી સર્વીંગ બાઉલમાં કાઢી લો.
- 5
પછી કેરી ના પીસીસ અને કતરણ થી ગાર્નિશિંગ કરો.
- 6
રેડી છે હેલ્ધી અને ચીલ્ડ મેંગો ઓટ્સ પુડિંગ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો ઓટ્સ પુડિંગ (Mango Oats Pudding Recipe In Gujarati)
હેલ્ધી અને ઈનસ્ટ્ન્ટ બને, ન્યુટ્રીશન થી ભરપૂર, મેંગો સાથે ફ્યુઝન કરી લો કેલરી મોર્નીંગ બ્રેકફાસ્ટ રેડી Avani Suba -
ઓટ્સ પોરીજ (Oats Porridge Recipe In Gujarati)
#mr#healthy#breakfast#cookpadhijrati#cookpadindiaઓટ્સ માથી પ્રોટીન અને ફાઈબર સારા એવા પ્રમાણમાં મળે છે ઓટ્સ પોરીજને તમે હેલ્ધી બ્રેકફાસ્ટ મા લઈ શકો અથવા લો ફેટવાળુ દુધ હોય તો ડાયટ ફુડ મા પણ લઈ શકાય Bhavna Odedra -
મેંગો ચિયા પુડિંગ (Mango Chia Pudding Recipe In Gujarati)
#Dipika HathiwalaYesterday zoom live ma Dipika Hathiwala એ મેંગો ચિયા pudding બનાવ્યું હતું. મેં આજે તેમની રેસિપી ફોલો કરી ને બનાવ્યું ખૂબ જ સરસ બન્યું હતું. Sonal Modha -
મેંગો ચિયા પુડીંગ (કેરી તથા તકમરીયા નું પુડડીંગ) (Mango Chia Pudding Recipe In Gujarati)
કેરી ની સીઝન માં કેરી થી બનતી એક નવી વાનગી... જે ખાંડ વિના બને છે અને ખુબ જ હેલ્થી છે તથા વજન ઘટાડવા માટે પણ ફાયદા કારક છે.Ilaben Tanna
-
મેંગો પુડિંગ (Mango pudding recipe in gujarati)
#સમર આજે મેં ગરમીના દિવસોમાં મેંગો પુડિંગ બનાવ્યું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડી ઠંડી વસ્તુ આપણને ખાવા પીવા મળે તો બહુ મજા આવી જાય છે. મારા દીકરાને મેંગો પુડિંગ ખૂબ ભાવે છે,એટલે આજે એની પસંદનું પુડિંગ બનાવ્યું વધુ આનંદ તો ત્યારે થયો કે એ મારા ભાગનું પુડિંગ પણ ખાઈ ગયો..... Kiran Solanki -
મેંગો ચિયા પુડિંગ
#મેંગોકેરી માંથી આપણે પરંપરાગત મીઠાઈ તો બનાવીએ જ પણ સાથે વિદેશી ડેસર્ટ માં પણ કેરી નો ઉપયોગ થાય છે. Deepa Rupani -
-
સાગો મેંગો પુડિંગ
#RB3#subudana mango puding#vrat special. મારે ઘેર બધા ના ઉપવાસ હોય અને મેંગો ની સીજન હોય તો હુ સાગો મેંગો પુડિંગ બનાવુ છુ બધા ને ભાવે છે Saroj Shah -
-
-
મેંગો સાગો પુડિંગ (Mango Sago Pudding Recipe In Gujarati)
આ પુડિંગ બનાવવા માં ઠીક કરવા માટે સાબુદાણા ને ક્રશ કરી તેનો પાઉડર બનાવી ઉપયોગ કર્યો છે જેને કારણે આ વાનગી તમે ફરાળમાં પણ લઈ શકો. Hetal Chirag Buch -
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
મેંગો પી (Mango P Recipe In Gujarati)
મેંગો પી (લિક્વિડ ફોમ સ્વિટ રેશીપી)આ મીઠાઈ દૂધ માંથી બનાવેલી છે. તેમાં પાકી કેરી ના ટુકડા ને પલ્પ નો ઉપયોગ કરી ને બનાવી શકો. અહીં મેં કેરી ના ટુકડા કરી નાંખ્યા છે. કેરી ની સિઝનમાં અમારે ત્યાં લગભગ બનતી હોય છે. સ્વાદમાં પણ સરસ લાગે છે. ( ખાસ ધ્યાન રાખવું કે કેરી જ્યારે જમવા બેસવું હોય તેના 10 મિનિટ પહેલા જ દૂધમાં ઉમેરવી ) Buddhadev Reena -
મેંગો કોકોનટ સ્મૂધી (Mango Coconut Smoothie Recipe In Gujarati)
#Weekend#Cookpadindia#Cookpadgujarati#Nutrition#Healthyઉનાળા ની ગરમી માં ઠંડક, સ્વાદ અને સ્વાસ્થય આપે છે, ખૂબ જ હેલ્ધી સ્મૂધી છે, વજન ઓછુ કરવા મદદ કરે છે. નાના મોટા સૌને પસંદગી ની ડેસટૅ છે. તમે પણ બનાવજો.મેંગો કોકોનટ હેલ્ધી સ્મૂધી Neelam Patel -
મેંગો ફ્રૂટી (mango frooti recipe in Gujarati)
#કૈરીઉનાળા મા ખાવા કરતા ઠંડુ પીવા નું વધારે ગમે છે. એમાંયે મેંગો ફ્રૂટી એ પણ ઠંડી ઠંડી મળી જય તો મોજ પડી જાય તો ઘરે જ બનાવીએ હેલ્ધી અને સ્વાદિષ્ટ મેંગો ફ્રૂટી.કુક કરેલું હોવાથી ફ્રીઝ મા સ્ટોર પણ કરી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
ચિયા મેંગો પુડિંગ (Chia Mango Pudding Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR ચિયા મેંગો pudding@Keshma Raychuraમેં તમારી રેસિપી મા થોડા ફેરફાર કરી ને ચિયા મેંગો pudding બનાવ્યું છે.મને કેરી બહું જ ભાવે. પછી કેરીની કોઈ પણ વાનગી જેમકે કેરી નો રસ, મીલ્ક શેક, લસ્સી કોઈ પણ હોય બધું જ ભાવે. Sonal Modha -
મેંગો સ્ટફ્ડ કુલ્ફી(Mango Stuffed Kulfi Recipe In Gujarati)
કેરી આવે એટલે નવી નવી ડીશીષ બનાવાનું મન થાય એટલે ગરમી મા કેન્ડી મા વેરાયટી માટે આ એક બેસ્ટ રેસીપી છે. Avani Suba -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
મેંગો મિલ્ક શેક તો મોટે ભાગે બધા ને ભાવતો જ હોય છે. કેરી તો ફળો નો રાજા છે. મેંગો રસ ને તો ફ્રોઝન પણ કરી શકો છો. Arpita Shah -
સુજી મેંગો કેક (Sooji mango cake recipe in Gujarati)
#cookpadTurns4#post 1જલદી બની જાય અને હેલ્ધી, ટેસ્ટી... Avani Suba -
મેંગો ડીલાઈટ (Mango Delight Recipe In Gujarati)
મેંગો ડીલાઈટ રેસીપી ખુબ જ સરળ અને ઝડપથી બની જાય છે .મહેમાન આવ્યું હોય ત્યારે કેરીના ટુકડા ફ્રીઝરમાં હોય તો મેંગો ડીલાઈટ બનાવતા વાર લાગતી નથી . મહેમાન પણ ખુશ થઈ જાય છે. મેંગો ડીલાઈટ પૂરી સાથે ખુબ જ સરસ લાગે છે. Jayshree Doshi -
ઓટ્સ નટ્સ પુડિંગ વિથ હની (oats nuts pudding with honey in gujaratil
#સાઈડ#સાઇડપુડિંગ આપણે સામાન્ય રીતે ડેઝર્ટ માં બનાવતા હોઈએ છીએ...પરંતુ આ પુડિંગ એવું છે કે જમવામાં પણ બહુજ સરસ લાગે...જમવામાં ગમે તે બનાવ્યું હોઈ તેની સાથે ચાલે..જમવામાં સ્વાદ ની સાથે સ્વાસ્થ્ય પણ ઉમેરે અને નાના મોટા બધાને ભાવે.. Avanee Mashru -
મેંગો ઓટ્સ પોરીજ
#RB4એક હેલ્ધી બ્રેકફાસ્ટ છે ગરમી ના દિવસો લાઈટ ડિનર કે લંચમાં પણ લઇ શકાય છે ખૂબ ઝડપથી બની જાય છે. Hetal Chirag Buch -
-
-
-
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
વ્હીપ ક્રીમ થી ઈનસ્ટ્ન્ટ આઈસ્ક્રીમ બને છે. તમે મેંગો ને બદલે બીજા પણ ફ્રુટ કે ચોકલેટ વાપરી શકો છો. Avani Suba -
-
ફ્રુટ ઓટ્સ(Fruit oats breakfast Recipe in Gujarati)
#cookpadTurns4હેલ્ધી અને ડીલીશ્યસ મોર્નીંગ નાસ્તો. જે નાના મોટા બધા ને ભાવે. Avani Suba -
મેંગો પુડિંગ (Mango Pudding Recipe In Gujarati)
#supersકેરી ની સીઝન છે અને અહીંએપલ મેંગો ના તો ઢગલા છે જાણે..એટલી મીઠી ને કે જાણેસાથે કાઈ ખાવું જ નથી,ફક્ત અને ફક્ત...🥭 Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15010507
ટિપ્પણીઓ (2)