બિસ્કિટ પીઝા (Biscuit Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ડુંગળી, ટામેટા, કેપ્સિકમ લો.
- 2
તેમાં કેચપ ચીલી ફલકેશ, ઓરેગાનો અને પીઝા સોસ એડ કરી મિક્સ કરો.
- 3
હવે તેમાં સ્વાદ મુજબ ચીઝ એડ કરી મિક્સ કરો.
- 4
બિસ્કિટ લો તેમાં 1 ચમચી સ્ટફિન્ગ એડ કરી ઉપર થી ચીઝ એડ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોનેકો બિસ્કિટ પીઝા (Monaco Biscuit Pizza Recipe In Gujarati)
પીઝા રોટલી ના ,ભાખરી ના ,પીઝા બેઝ વાળા પીઝા બનાવવા માં આવે છે .મેં મોનેકો બિસ્કિટ પીઝા બનાવ્યા છે . આ પીઝા ને બેક કરવા નથી પડતા .છોકરાઓ ને પીઝા ગમે એટલે આ પીઝા આપી એ તો તેઓ હોંશે હોંશે ખાય છે .પાર્ટી હોય તો આ પીઝા સર્વ કરી શકાય છે .#AsahiKaseiIndia Rekha Ramchandani -
-
બિસ્કિટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#US#cookpad_gujarati#cookpadindiaમૂળ ઇટાલી ના પીઝા આજે જગવિખ્યાત છે અને નાના મોટા સૌની પસંદ બની ગયા છે. અને સ્થળ અને લોકોની પસંદ મુજબ નવા નવા અવતાર માં પીઝા આવતા રહે છે. બિસ્કિટ પીઝા એ પીઝા નો સરળ અને ઝડપ થી બની જતો અવતાર છે. અને કોઈ પણ પાર્ટી કે પ્રસંગ માટે બિસ્કિટ પીઝા એક સચોટ વિકલ્પ છે. Deepa Rupani -
-
-
-
-
-
મોનેકો બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
# બાળકો ને તો બહુ જ પ્રિય હોય છે. અને ફટાફટ પણ બની જાય છે. જોં શાક સમારેલું હોય તો બાળકો પણ બનાવી શકે છે. Arpita Shah -
બિસ્કિટ પિઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#GA4#Week17#cheeseમેં અહીં મોનેકો બિસ્કિટ પીઝા બનાવ્યા છે. ફટાફટ અને બાળકો ની ફેવરિટ ડીશ બની શકે Tejal Vijay Thakkar -
-
-
બિસ્કિટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
કિડ્સ ને ઈવનિંગ નો નાસ્તો ફટાફટ બની જાય અને ભાવે પણ બહુ Smruti Shah -
-
-
બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati)
#JWC2#BISCUIT#PIZZA#INSTANT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
મોનેકો બિસ્કિટ ચીઝ પીઝા ટોપિંગ (Monaco Biscuit Cheese Pizza Topping Recipe In Gujarati)
#GA4#Week10ઝટપટ બની જતો બ્રેકફાસ્ટ... નાના મોટા સૌ ને ભાવે. એમાં જો ચીઝ આવે તો મજા જ પડી જાય. Richa Shahpatel -
-
-
-
-
-
-
-
બિસ્કિટ પિઝા (Biscuit pizza recipe in Gujarati
#GA4 #week22 #pizzaપીઝા બેઝના બદલે બિસ્કિટ, ભાખરી કે રોટલીના પણ પીઝા બનાવી શકાય. અહીં મેં સોલ્ટેડ બિસ્કિટનો ઉપયોગ કરી બેબી પીઝા બનાવ્યા છે.વળી,બિસ્કિટ ક્રિસ્પી હોય, પીઝા બેક કરવા પડતા નથી અને ઇન્સ્ટન્ટ બની જાય છે.જે બાળકોની પાર્ટીમાં સર્વ કરી શકાય. Kashmira Bhuva -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14568225
ટિપ્પણીઓ