વ્હાઈટ સોસ (White Sauce Recipe in Gujarati)

Yogi Patel
Yogi Patel @cook_26793818

વ્હાઈટ સોસ (White Sauce Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10-15 મિનિટ
3 વ્યકિત
  1. 1 ચમચીબટર
  2. 5-6કળી લસણ
  3. 2 ચમચીમેંદો
  4. 2 કપદૂધ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1 ચમચીમિક્સ હર્બ
  7. 1/2 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

10-15 મિનિટ
  1. 1

    એક પેન માં બટર મૂકો.બટર ગરમ થાય એટલે તેમ લસણ ની કળી સમારી નાખો પછી તેમ મેંદો ઉમેરો બરાબર મિક્સ કરો

  2. 2

    મેંદો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકો n પછી તેમાં થોડું થોડું કરી ને દૂધ ઉમેરી સતત હલાવતા રેવું.

  3. 3

    સોસ બરાબર ઘટ્ટ થાય ત્યાં સુધી તેને હલાવવું.પછી તેમાં મીઠું સ્વાદાનુસાર નાખવું.

  4. 4

    પછી તેમાં મિક્સ હર્બ અને મરી પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો તો તૈયાર છે ટેસ્ટી ટેસ્ટી વ્હાઈ સોસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yogi Patel
Yogi Patel @cook_26793818
પર

Similar Recipes