વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)

Kajal Solanki
Kajal Solanki @kajal_06
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો
  1. 250 ગ્રામ પાસ્તા
  2. 2 ચમચીમેંદાનો લોટ
  3. 1 કપદૂધ
  4. ૫ થી ૭ કળીજીણું સમારેલું લસણ
  5. ૧/૨ ચમચીમરી
  6. 1 ચમચીમિક્સ હબ્સૅ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧ ચમચોતેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી લઈ પાકિસ્તાને બોઈલ કરો તેમાં મીઠું અને ૧ ચમચી તેલ નાખી દો

  2. 2

    ત્રણ ઊભરા આવે એટલે પાસ્તા ને તેમાંથી કાઢી લો

  3. 3

    હવે પેનમાં તેલ ગરમ મૂકી તેમાં લસણ થઈ મેંદો નાખી અને શેકી લો લોટ શેકાય જાય એટલે તેમાં દૂધ નાખી હલાવી લો પછી બધા જ મસાલા નાખી દો

  4. 4

    હવે પાછા નથી હલાવે ઉપરથી મિક્સ હર્બસ નાખી ઓરેગાનો ચીલી ફ્લેક્સ નાખી તૈયાર કરી લો સર્વિંગ પ્લેટમાં કાઢી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Solanki
Kajal Solanki @kajal_06
પર

Similar Recipes