વેજીટેબલ પીઝા(Vegetable pizza Recipe in Gujarati)

Jalpa Patel
Jalpa Patel @cook_26392764

વેજીટેબલ પીઝા(Vegetable pizza Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૨ લોકો માટે
  1. પીઝા ના રોટલા
  2. પીઝા સોસ
  3. ડુંગળી
  4. ટામેટા
  5. ચીઝ નો લાટો
  6. ૧ વાટકીટામેટા સોસ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    ડુંગળી.. ટામેટા..ને કટિંગ કરી ને ત્યાર રાખો અને પીઝા સોસ ને..ટામેટા સોસ એક બાઉલ માં ત્યાર રાખો અને પીઝા ના રોટલા

  2. 2

    ત્યાર બાદ પીઝા ના રોટલા ને માખણ કે ઘી નાખી ને સેકી લો ધીમી આંચ પર ગેસ રાખી ને...આગળ પાછળ

  3. 3

    રોટલો સેકાઈ ગયા બાદ...તેના પર ટોમેટો સોસ અને પીઝા સોસ ને લગાવો...ટોમેટો સોસ અને પીઝા સોસ મિક્સ કરી ને વાટકી માં રાખો અને લગાવવો

  4. 4

    સોસ લાગી ગયા બાદ તેના પર ટામેટા અને ડુંગળી પાથરી દયો અને...એને તેના પર ચિઝ ખમનીન માથે નાખો...

  5. 5

    ત્યાર બાદ આ પીઝા નો રોટલો નોનસ્ટિક પર મૂકો ગરમ કરવા...એના પર એક કોઈ પ્લેટ મૂકો જેથી એ કડક અને નરમ બનશે અને સાથે ટામેટા ડુંગળી પેસ્ટ પણ ચડી જસે

  6. 6

    ૧૦ મિનિટ ગેસ પર રેહવા દયો.... ધીમી આંચ પર...અને પછી તેને કટર થી કટ કરો....ત્યાર છે તમારા 🍕 પીઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Patel
Jalpa Patel @cook_26392764
પર

Similar Recipes