બનાના કેક (banana cake recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#GA4
#Week22
સૌથી પહેલાં અમેરિકા માં 18મી સદીમાં બનાવી ત્યારે બેકીંગ સોડા અને બેકીંગ પાઉડર બહુ પ્રખ્યાત ન હતો .ત્યારે આ કેઈક ની શોધ થઈ. ડિપ્રેશનમાં બનાના નો ઉપયોગ કરીને બનાવતા. બનાના નાખવાથી એકદમ સોફ્ટ અને લાઈટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 2 કપઘઉં નો લોટ
  2. 3-4 નંગઓવર રાઈપ બનાના
  3. 3/4 કપખાંડ
  4. 1/4 કપગોળ નો ભૂકો
  5. 1/4 ચમચીતજ પાઉડર
  6. 1/4 ચમચીવેનીલા એસેન્સ
  7. 1/4 ચમચીબેકીંગ સોડા
  8. 1 ચમચીબેકીંગ પાઉડર
  9. ચપટીમીઠું
  10. 2/3 કપસનફલાવર તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બેકીંગ ટીન ને તેલ અને લોટ થી ગ્રીસ કરો. બનાના પીસ કરી તેમાં ખાંડ નાખી...

  2. 2

    બ્લેન્ડર ની મદદ થી સ્મૂધ કરવું.તેમાં વેનીલા એસેન્સ,તેલ,તજ પાઉડર અને ગોળ નાખી... ગરણા ની મદદ થી લોટ તેમાં બેકીંગ પાઉડર અને બેકીંગ સોડા નાખી ચાળવો.

  3. 3

    બદામ નો અધકચરો ભૂકો નાખી સ્પેચ્યુલા ની મદદ થી કટ્ટ અને ફોલ્ડ ની પધ્ધતિ નો ઉપયોગ કરીને મિશ્રણ તૈયાર કરો.. ગ્રીસ કરેલ ટીન માં પાથરી ટીન ને જરા ટેપ કરવું..જેથી હવા નીકળી જાય.

  4. 4

    પ્રિહીટેડ ઓવન માં 180ડીગ્રી પર 30મિનિટ પર થવા દો...ટૂથપીક ની મદદ થી ચેક કરવું.

  5. 5

    ચા અથવા કોફી સાથે સર્વ કરો.રુમ ટેમ્પરેચર પર 2-3 દિવસ સુધી બગડતી નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes