વોલનટ બનાના કેક(walnut banana cake recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

વોલનટ અને બનાના બંને હેલ્ધી અને ન્યુટ્રીશન થી ભરપૂર છે.

વોલનટ બનાના કેક(walnut banana cake recipe in Gujarati)

વોલનટ અને બનાના બંને હેલ્ધી અને ન્યુટ્રીશન થી ભરપૂર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬૦ મિનિટ
૮ લોકો
  1. ૧ કપવોલનટ
  2. ૨ નંગબનાના
  3. ૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ
  4. ૩ ટે સ્પૂનબટર
  5. ૧ કપચોકલેટ ચિપ્સ
  6. ૧ ટે સ્પૂનવેનીલા એસેન્સ
  7. ૧૦૦ ગ્રામ ખાંડ
  8. ૧/૨ ટી સ્પૂનબેકીંગ સોડા
  9. ૧ ટી સ્પૂનબેકીંગ પાઉડર
  10. ચપટીમીઠું
  11. ૧કપ દુધ

રાંધવાની સૂચનાઓ

૬૦ મિનિટ
  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરો. લોયા મા મીઠું અને કાંઠો મુકી ૧૦ મિનિટ સુધી ગરમ કરવા મુકો. હવે મિકસરના જાર મા બનાના, બટર, વેનીલા એસેન્સ, ખાંડ નાખી ક્રશ કરી દો.

  2. 2

    હવે કેક મોલ્ડ મા ઘી થી ગ્રીસ કરી લોટ ભભરાવી દો.

  3. 3

    હવે તે લોયા મા કાઢી, લોટ,

  4. 4

    સોડા, મીઠું, પાઉડર, નાખી, દુધ ઉમેરી મિક્સ કરો.

  5. 5

    હવે તજ પાઉડર નાખી મિક્સ કરી દો.

  6. 6

    હવે મોલ્ડ મા કાઢી ટેપ કરો. પછી વોલનટ, ચોકલેટ ચિપ્સ નાખી ગાર્નિશિંગ કરો. હાથ થી દબાવી દો.

  7. 7

    હવે ૩૫ મિનિટ સુધી બેક કરો. ધીમે તાપે બેક કરો. ૩૫ મિનિટ પછી ટુથપીક થી ચેક કરી ચોંટી નહી તો ગેસ બંધ કરી દો. હવે ૫ મિનિટ પછી ડી મોલ્ડ કરો. રેડી છે વોલનટ બનાના કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes