દૂધી નું મિકસ શાક (Dudhi Mix Shak Recipe in Gujarati)

Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391

દૂધી નું મિકસ શાક (Dudhi Mix Shak Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
  1. રીંગણ
  2. નાની દૂધી
  3. ૧ વાટકીમેથીની ભાજી
  4. ૧ નાની વાટકીતુવેરઆ
  5. બટેકુ
  6. ૧ ચમચીહળદર
  7. ૧ ચમચીગરમ મસાલો
  8. ૨ ચમચીતેલ
  9. ૧/૨ ચમચીરાઈ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧/૨ ચમચીલાલ મરચુ
  12. ૨ ચમચીધાણાજીરૂ
  13. ૧ મોટી ચમચીગોળ
  14. ૧ટામેટું

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા વાસણમાં દૂધી, રીંગણ, મેથી, બટેકું અને તુવેર કાપી ને ધોઈ લો.

  2. 2

    હવે એક કૂકર માં તેલ મૂકી તેમાં રાઈ જીરૂ અને હિંગ ઉમેરી તેમાં લીલું લસણ અને ટામેટું લઈ સટલી લો.

  3. 3

    હવે તેમાં શાકભાજી ઉમેરી લો.પછી બધા મસાલા અને ગોળ અને મીઠું મિક્સ કરી તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી બરાબર મિકસ કરો. પછી ૩ સિટી લઈ લો.

  4. 4

    તૈયાર છે મિક્સ શાક જેને મે રોટલી સાથે સર્વ કરયું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391
પર

Similar Recipes