દુધી નું સૂપ (Dudhi Soup Recipe In Gujarati)

paresh p @cook_22226971
દુધી નું સૂપ (Dudhi Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દુધી, બટાકુ, મરચા કોથમીર લઇ તેને જીના સમારી લો અને ઍક કૂકર લો
- 2
હંવે તેને ગેસ પર મુકી તેમાં પણી નાખી દો ત્યાર બાદ તેમાં સમારેલા શાક નાખી તેને બંધ કરિ દો તેની 4 થી 5 સિટી વગાડી લો
- 3
તેં ઠંડું થાય પછી તેને ખોલો ને તેમાં બ્લેન્ડર ફેરવી દો પછી ઍક તપેલી માં લો ને તેને ગેસ પર મુકી દો
- 4
હવે તેમાં મીઠું તીખા પાઉડર અને લીંબુ એડ કરી દો ને તેને થોડી વાર ઉકળવા દો લો તૈયાર છે દુધી નું સુપ તેને તમે ફરાળ માં પણ પી સકોં છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21bottle gourdDudhi Jagruti Chauhan -
દુધી કોબીજનો સૂપ.(Dudhi Kobij Soup Recipe in Gujarati)
#GA4#Week21#દૂધી bottle gourd.#post 5.Recipe 178.હંમેશા દરેક શાકભાજીમાં વિટામિન કેલ્શિયમ આયર્ન વગેરે ભરપૂર માત્રામાં હોય છે સૌથી વધારે પ્રમાણમાં દૂધીમાં દરેક પ્રકારના તત્વો મળી રહે છે એટલે આજે દુધી કેબેજ નો સૂપ બનાવ્યું છે. Jyoti Shah -
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#Week21#bottle gourd મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે Payal Desai -
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4 #Week21Bottle gourdદૂધીદૂધી નો ગુણ ઠંડકનો છે દુધી બધી રીતે શરીરમાં ઠંડક આપે છે દૂધીનો ઉપયોગ કરીને આજે દુધીનો હલવો બનાવ્યું છે Rachana Shah -
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #bottle gourd Ekta Pinkesh Patel -
-
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#GA4#Week21Key word: bottle gourd#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
દુધી ફુદીના નો જ્યુસ (Dudhi Mint Juice Recipe in Gujarati)
#GA4#Week21# bottle Gourd(દૂધી)#post. 2.Recipes નો 175.આ સીઝન માં દરેક શાકભાજી સરસ આવે છે અને દુધી એકદમ કુંમળી અને પતલી આવે છે.દુધી શરીરમાં ન્યુટ્રીયશ પુરા પાડે છે અને દુધી શરીરમાંથી ફેટ પણ ઓછી કરે છે એટલે કાચી દુધીનો ફુદીના વાળો જ્યુસ બહુ સરસ લાગે છે Jyoti Shah -
-
-
દુધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#GA4 #Week21. દુધી ખુબ જ ઠંડી છે.ને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. SNeha Barot -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14543599
ટિપ્પણીઓ