ધાબા સ્ટાઇલ મટર પનીર (Dhaba Style Matar Paneer Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Shreya Harshal Shah
Shreya Harshal Shah @cook_27968411

#GA4
એક અમૃતસારી ધાબા દ્વારા મને આ રેસીપી માટે પ્રેરણા મળી હતી.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

45 minutes
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામ- પનીર
  2. 200 ગ્રામ-લીલા વટાણા
  3. 3 નંગ-ડુંગળી
  4. 4 નંગ- ટામેટા
  5. 1 ટેબલ સ્પુન- આદુ લસણની પેસ્ટ
  6. 1 ટી સ્પુન- હળદર
  7. 2 ટી સ્પુન -લાલ મરચુ
  8. 1 ટી સ્પુન- ધાણાજીરુ
  9. 1 ટી સ્પુન- ગરમ મસાલો
  10. 1 ટેબલ સ્પુન- ઘી
  11. 1 ટેબલ સ્પુન- તેલ
  12. ગાર્નિશિંગ માટે ધણા
  13. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

45 minutes
  1. 1

    એક કડાઈમાં થોડું ઘી મુકો અને પનીર ને શેલો ફ્રાય કરો.

  2. 2

    ડુંગળી એકદમ જીણી સમારો અને ટામેટાં ની પેસ્ટ બનાવો. પનીર સેલો ફ્રાય કરેલા પેન મા થોડુ ઘી અને તેલ મુકો. તેમાં જીરુ અને આદુ, લસણની પેસ્ટ નાંખો. પછી તેમાં ડુંગળી ઉમેરો.

  3. 3

    ડુંગળી સંતળાઇ જાય પછી તેમા વટણા ઉમરો. વટાણા નો કલર બદલાઇ જાય પછી તેમા ટામેટાં ની પેસ્ટ ઉમેરો. જ્યા સુધા ટમેટાનું પાણી ના બાળી જય ત્યા સુધા મધ્યમ ગેસ પર સાંતળો. બધા મસાલા ઉપર ઉમેરો.

  4. 4

    તે પછી, થોડું પાણી ઉમેરો અને 15 થી 20 મિનિટ સુધી ઉકાળો. તે પછી, પનીર ઉમેરો અને થોડું પાણી ઉમેરો. પાણી બળી ના જય ત્યા સુધી ધિમા ગેસ પર સબજી ને ચાડ દો.

  5. 5

    રેડી સબજી ને પરાઠા કે નાન સાતે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Shreya Harshal Shah
Shreya Harshal Shah @cook_27968411
પર

Similar Recipes