એગલેસ કેક (Eggless Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, દળેલી ખાંડ, મિલ્ક પાઉડર બધું મિક્સ કરી ને ૨-૩ વાર ચાળી લો
- 2
દહીં,દૂધ,તેલ બધું મિક્સ કરો એમાં ઉપર નો લોટ મિક્સ કરી ને હલવો એકદમ મિક્સ થઈ જવું જોઈએ
- 3
એક તપેલા માં મીઠું પાથરો તેના પર કાંઠો મૂકો અને ગરમ કરો ૫મિનિટ ફૂલ ગેસ પર
- 4
કેક ટીન ને તેલ લગાવી લોટ નું ડસ્ટિંગ કરો ને તેમાં કેક માટે તૈયાર થયેલું બેટર નાખી ૨-૩ વાર ટેપ. કરી ને તપેલા માં બેક કરવા મૂકો
- 5
૩૦ મિનિટ ધીમા ગેસ પર બેક થવા દો
- 6
તૈયાર છે એગ લેસ કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઝેબ્રા કેક (Zebra cake recipe in Gujarati)
#GA4#week4#Baked(no oven)આઈસીંગ નો સમય ન હોય કે ટી ટાઈમ માટે કેક કરવી હોય કે પછી બાળકો ને સરપા્ઈઝ કરવા હોય કાં તો મારી જેમ કેક પસંદ હોય ત્યારે ઘર મા હાજર સામગ્રી થી ઓવન વગર બનતી કેક એટલે ઝીબા્ કેક. mrunali thaker vayeda -
-
એગલેસ કેક (Eggless cake Recipe in Gujarati)
#GA4#week22Key word: Eggless Cake#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
એગલેસ ઝેબ્રા સ્વિસ રોલ કેક (Eggless Zebra Swiss Roll Cake Recipe In Gujarati)
#GA4#Week21 Post 4 બહુ જ ટેસ્ટી લાગે છે. Alpa Pandya -
-
માર્બલ કેક - એગલેસ કેક (Marble Cake Eggless Cake Recipe in Gujarati)
#GA4#WEEK22EGGLESS CAKE Juliben Dave -
લેમન સ્પોંજ એગલેસ કેક (Lemon Sponge Eggless Cake Recipe In Gujarati)
#XS#MBR9#Week9 લેમન સ્પોંજ કેક (egg less) Reshma Tailor -
એગલેસ માવા કેક (Eggless mawa cake recipe in Gujarati)
ટ્રેડિશનલ પારસી માવા કેક ઈંડા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, પરંતુ મેં અહીંયા એગલેસ માવા કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ એક કેક નો પ્રકાર છે જે પરંપરાગત ભારતીય મીઠાઈ જેવી લાગે છે કારણ કે એમાં કનડેન્સ્ડ મિલ્ક, માવા અને ઈલાયચી નો ઉપયોગ કરવામાં આવે છે. વાર તહેવારે મીઠાઈ ની જગ્યાએ બનાવી શકાય એવી આ એક પરફેક્ટ રેસીપી છે.#MBR1#cookpadindia#cookpad_gu spicequeen -
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
#GA4#week22 હું ઘરે એગલેસ કેક બનાવું છું. અલગ અલગ રીતે બનાવું છું. એમાથી એક રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
-
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22# એગ્લેસ કેક# ચોકલેટ કેક Shah Leela -
એગલેસ ચોકલેટ ડૉલ કેક (Eggless Chocolate Doll Cake Recipe In Gujarati)
#GA4#Week22#એગલેસ કેક Chetna Patel -
-
-
-
-
-
એગલેસ વૅનિલા કેક (Eggless Vanilla Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking* ફાધર ડે સ્પેશિયલ કેક ....આ કેક મે એકદમ સહેલી રીત થી બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
-
એગલેસ ન્યૂટ્રેલા કેક (Eggless Nutella cake Recipe In Gujarati)
#ડીનર કેક બનાવવા કોઈ તહેવાર કે પ્રસંગ ની જરૂર નથી હોતી, કેક ગમે ત્યારે બનાવી શકાય, બહાર ન જવુ પડે ને ઘરની જ વસ્તુ થી કેક બનાવી દીધી Nidhi Desai -
એગલેસ બ્લેક ફોરેસ્ટ કેક (Eggless Black Forest cake recipe in Gujarati)
#GA4#week22#egglesscake Hetal Chirag Buch -
એગલેસ કોફી કેક પ્રિમીકસ (Eggless Coffee Cake Premix Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
એગલેસ ડાર્ક ચોકલેટ કેક (Eggless Dark Chocolate cake recipe in Gujarati)
ચોકલેટ કેક જેમાં મેંદો કોકો પાઉડર, ચોકલેટ ફજ, ઓઈલ, દૂધ, ખાંડ જેવી રેગ્યુલર સામગ્રી વડે એક યમી કેક બનાવી શકાય અને ઘણી સરસ અને ઝડપથી બનાવી શકાય, કેક બનાવવા મા માપ નુ મહત્વ હોય છે અને બરાબર માપ વડે બનાવવામાં આવે તો કેક સારી જ બને છે ,હંમેશા એક જ કપ વડે સામગ્રી ઉમેરો તો કેક ખૂબ સરસ બને છે, ચમચી ના માપ માટે પણ એક જ ચમચીનુ માપ બરાબર હોય તો કેક સોફ્ટ બને છે Nidhi Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14575630
ટિપ્પણીઓ (3)