રાંધવાની સૂચનાઓ
- 1
કોબી,ડુંગળી,ટામેટાં,મકાઈ,મરચાં બધુ જીણુ સુધારી લેવું,અને મકાઈ ને બાફી લેવી
- 2
પીઝા ઉપર પીઝા સોસ લગાવવો
- 3
ચીઝ સ્પ્રેડ લગાવી ને ઉપર મો ઝરેલા ચીઝ પાથરવું અને વેજીટેબલ પથારી ને ચીઝ ખમણવૂ અને નોન સ્ટીક લોઢી ઉપર ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી પીઝા ગરમ કરવો
- 4
તો તેયાર છે વેજીટેબલ પીઝા
Similar Recipes
-
-
વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe In Gujarati)
#ATW3#Week3#TheChefStory#italiyan Vandna bosamiya -
-
-
-
-
કોનૅ પીઝા (Corn Pizza Recipe In Gujarati)
#ઈટાલીયનપીઝા નાં રોટલા થોડા દિવસ પહેલા જ બનાવી ને રાખ્યાં હતાં તો પીઝા બનાવવા ખુબ જ સરળ થઈ ગયા..બસ કેપ્સીકમ, ડુંગળી અને મકાઈ ના દાણા તૈયાર કરી લીધાં.. બહાર તો આ સમયે ખાવાં જવાનું શક્ય જ નથી.. તો બહાર જેવા જ પીઝા ઘરે ઓવન વિના જ બની જાય છે.. Sunita Vaghela -
-
-
-
-
-
વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe in Gujarati)
#GA4#Week22#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ઇટાલિયન કોર્ન ચીઝ પીઝા (Italian Corn Cheese Pizza Recipe In Gujarati)
#GA4#Week5#italian Vandna bosamiya -
-
-
-
-
-
ગાર્લીક પીઝા (Garlic Pizza Recipe in Gujarati)
આ પીઝા માં મે ગાર્લિક બટર લગાવી રેડી કર્યો છે. જેના લીધે ખૂબ સરસ ફ્લેવર આવી છે. ટોપિંગ વધારે કરી શકાય છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ પીઝા વિથઆઉટ ઓવન (Vegetable Pizza Without Oven Recipe In Gujarati)
#GA4 #Week22Pizzaપીઝા માં જેટલું વેરાયટીઓ કરીએ તેટલી ઓછી છેઆમ તો હું ઘણીવાર પીઝા બનાવું છું મેં ઘણીવાર પીઝાનો બેઝ જાતે પણ બનાવ્યો છે પણ આ વખતે મે રેડી બેઝનો ઉપયોગ કરેલો છે ઉપર ટામેટાં કેપ્સિકમ ડુંગળી ચીઝ પીઝા સોસ અને પીઝા સેઝનિંગ નો ઉપયોગ કર્યો છેખાસ વાતએ કે મે ઓવન વગર કઢાઈમાં જ ઓવન જેવી ઇફેક્ટ આવે અને ટેસ્ટમાં પણ એવા જ લાગે તેવા પીઝા બનાવવાનો ટ્રાય કર્યો છે ખુબ સરસ બન્યા છે તમે પણ જરૂરથી ટ્રાય કરશો Rachana Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14577773
ટિપ્પણીઓ (10)