કોબી ડુંગળી ના થેપલા (Kobi Dungli Thepla Recipe In Gujarati)

Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391

કોબી ડુંગળી ના થેપલા (Kobi Dungli Thepla Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ કપખમણેલું કોબી
  2. ૧ કપખમણેલું ડુંગળી
  3. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧ ચમચીહળદર
  6. ૩ ચમચીતેલ લોટ બાંધવા
  7. તેલ સેકવા માટે
  8. ૧ બાઉલ ઘઉં નો લોટ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા વાસણમાં કોબી અને ડુંગળી ને ખમણી લો. અને તેમાં મીઠું, હળદર, ચીલી ફ્લેક્સ, અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરો.

  2. 2

    હવે આ મિશ્રણમાં ઘઉં નો લોટ ઉમેરો એકદમ મુલાયમ કણક બાંધો. તેને ૧૦ મિનિટ સુધી ઢાંકી ને રાખી લો.

  3. 3

    હવે તેમાં થી લુવા પાડી તેના થીપ્લા વની બને બાજુ તેલ મૂકી સેકી લો.તૈયાર છે ગરમ ઠેપલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391
પર

ટિપ્પણીઓ

Similar Recipes