થેપલા (Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કથરોટ માં ઘઉં નો લોટ ચાળી લેવો.
- 2
ત્યાર બાદ તેમાં ધોઈ ને સમારેલી મેથી ઉમેરવી.પછી તેમાં દહીં, મીઠું,લસણ ની ચટણી,હળદર પાઉડર,હિંગ, તેલ અને જરૂર મુજબ પાણી ઉમેરી સોફ્ટ લોટ બાંધવો.
- 3
પછી તેમાં એક ચમચી તેલ ઉમેરી ને ૧૦ મિનિટ ઢાંકી ને રાખી દો.
- 4
પછી તેને પાછો કુંણવવો. ત્યારબાદ તેના નાના લુવા વાળી તેને ગોળ વણી લેવા.
- 5
પછી ગેસ પર લોઢી મૂકી ને તેને ગરમ થવા દેવી. પછી થેપલા ને લોઢી પર બને બાજુ સેકી લેવા અને તેમાં તેલ લગાવી ને બંને બાજુ શેકી લો. પછી તેને દહીં અને કેરી ના મુરબા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દુધી અને મેથી ના થેપલા(Dudhi & Methi Thepla Recipe in Gujarati)
#GA4#WEEK20#Thepla#Dudhi & Methi Thepla Heejal Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજી થેપલા ( Veg Thepla Recipe in Gujarati (
#GA4#WEEK20#COOKPAD#Full meal thepla#Healthy Swati Sheth -
-
ઘઉં બાજરાનાં થેપલા (Wheat Bajra Thepla Recipe in Gujarati)
#GA4#week24#bajraGhaubajra na thepla patel dipal -
-
-
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20Keyword: Thepla Nirali Prajapati -
-
-
-
કોબી ડુંગળી ના થેપલા (Kobi Dungli Thepla Recipe In Gujarati)
#GA4#week20#thepla Shweta Kunal Kapadia -
-
-
મેથી બાજરીના થેપલા (Methi Bajri Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Thepla#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14516090
ટિપ્પણીઓ (2)