થેપલા (Thepla Recipe In Gujarati)

Sangita Shah
Sangita Shah @cook_27795882

#GA4
#Week20
# thepla

થેપલા (Thepla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week20
# thepla

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૧ મોટી વાટકી ઘઉં નો લોટ
  2. ૧ મોટી વાટકી જુવારનો લોટ
  3. ૧ મોટી વાટકી બાજરી નો લોટ
  4. ૨-૩ મોટી ચમચીભરીને ચણાનો લોટ
  5. આદુ લસણ ને મરચાની પેસ્ટ
  6. ૧ ચમચીઅજમો
  7. 1/2 વાડકી દહીં
  8. ૨ ચમચીખાંડ
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. ૪થી પાચ ચમચી તેલ નુ મોળ

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધાં લોટ ભેગા કરવા...ત્યાર બાદ એમાં બધાં મસાલા નાખવા

  2. 2

    ત્યાર બાદ લોટ બાધી થોડી વાર ઢાંકી રહેવા દેવો

  3. 3

    પછી નાના લુવા કરી વણેને તવા ઉપર તેલ વડે સેકી લેવા

  4. 4

    આમ નાસ્તા માટે થેપ્લા ત્યાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Shah
Sangita Shah @cook_27795882
પર

Similar Recipes