વેજીટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)

Jesika Sachania @cook_26355637
વેજીટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક ટામેટાં ૧ નાનું કેપ્સીકમ 1 ડુંગળી નાની કાકડી થોડી કોબીજ બધુ આ રીતે ઝીણી સમારી લેવું
- 2
ત્યારબાદ રેડી પીઝાના રોટલા માં એક્ સાઇડ બટર લગાવી ધીમા તાપે શેકી લેવો શેકાઈ જાય પછી બીજી સાઈડ બટર લગાવી શેકવો
- 3
બીજી સાઈડ શેકાય ત્યારે ઉપરની સાઈડ મસાલો નાખેલા વેજીટેબલ વ્યવસ્થિત રાખવા પછી તેના પર ચીઝ ખમણી રાખી દેવું ને તેના પર ઢાકણ રાખી ધીમા તાપે શેક આવવા દેવું ચીઝ મેટ થાય એટલે ગેસ બંધ કરી દેવો
- 4
રેડી થઈ ગયેલા પીઝા ને એક ડીશમાં રાખી તેના પર સોસ નાખી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe In Gujarati)
#ATW3#Week3#TheChefStory#italiyan Vandna bosamiya -
-
-
-
-
-
વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe in Gujarati)
#GA4#Week22#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ પીઝા વિથઆઉટ ઓવન (Vegetable Pizza Without Oven Recipe In Gujarati)
#GA4 #Week22Pizzaપીઝા માં જેટલું વેરાયટીઓ કરીએ તેટલી ઓછી છેઆમ તો હું ઘણીવાર પીઝા બનાવું છું મેં ઘણીવાર પીઝાનો બેઝ જાતે પણ બનાવ્યો છે પણ આ વખતે મે રેડી બેઝનો ઉપયોગ કરેલો છે ઉપર ટામેટાં કેપ્સિકમ ડુંગળી ચીઝ પીઝા સોસ અને પીઝા સેઝનિંગ નો ઉપયોગ કર્યો છેખાસ વાતએ કે મે ઓવન વગર કઢાઈમાં જ ઓવન જેવી ઇફેક્ટ આવે અને ટેસ્ટમાં પણ એવા જ લાગે તેવા પીઝા બનાવવાનો ટ્રાય કર્યો છે ખુબ સરસ બન્યા છે તમે પણ જરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
-
-
-
-
વેજીટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#MBR6 Hinal Dattani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14588898
ટિપ્પણીઓ