મસાલા ખીચ્યા પાપડ (Masala Khichya Papad Recipe In Gujarati)

મસાલા ખીચ્યા પાપડ એ એક ઈન્ડિયન સ્નેકસ/સ્ટાર્ટર છે. જે ખુબજ ઈઝી તથા બનાવા માં ખુબજ સરળ છે. તથા આ એક ઈન્ડયન સ્ટાર્ટર કોય પણ સુપ સાથે સર્વ થાય છે. આ પાપડ મુંબઈ ની બધી હોટલ માં સર્વ થાય છે.જેને શેકીને તેના પર ટામેટાં કાંદા નુ લેયર /ટોપીંગ નાખી બનાવાય છે. હવે જુના મસાલા પાપડ ને કહી દો ટાટા બાય બાય .અને નવો યુનિક આ ખીચ્યા મસાલા પાપડ સર્વ કરવાનો સમય થઈ ગયો છે. તો આજે જ ઘરે ટ્રાય કરો આ મસાલા પાપડ. આ પાપડ સાથે મેઈન કોસ સાથે પણ લઈ શકો છો.
મસાલા ખીચ્યા પાપડ (Masala Khichya Papad Recipe In Gujarati)
મસાલા ખીચ્યા પાપડ એ એક ઈન્ડિયન સ્નેકસ/સ્ટાર્ટર છે. જે ખુબજ ઈઝી તથા બનાવા માં ખુબજ સરળ છે. તથા આ એક ઈન્ડયન સ્ટાર્ટર કોય પણ સુપ સાથે સર્વ થાય છે. આ પાપડ મુંબઈ ની બધી હોટલ માં સર્વ થાય છે.જેને શેકીને તેના પર ટામેટાં કાંદા નુ લેયર /ટોપીંગ નાખી બનાવાય છે. હવે જુના મસાલા પાપડ ને કહી દો ટાટા બાય બાય .અને નવો યુનિક આ ખીચ્યા મસાલા પાપડ સર્વ કરવાનો સમય થઈ ગયો છે. તો આજે જ ઘરે ટ્રાય કરો આ મસાલા પાપડ. આ પાપડ સાથે મેઈન કોસ સાથે પણ લઈ શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખીચ્યા પાપડ પાપડ લઈ શેકી લો.
અને એક બાજુ ટામેટાં, કાંદા અને કાકડી(optional) અને કોથમીર બારીક સમારી એક ડીશ માં રેડી કરી લો.
અેક ડીશ માં પાપડ ગોઠવી લો અને તેના પર લાલ મરચુ સ્પ્રીંકલ કરી ને કાંદા નાખો. - 2
કાંદા નાખ્યા બાદ તેના પર ટામેટાં નું લેયર કરો ને પછી લાલ મરચુ અને મીઠુ સ્પ્રીંકલ કરો.
આ બધી પ્રોસેસ થઈ ગયા બાદ તેના પર નાયલોન સેવ નાંખી તરત જ સર્વ કરો. - 3
નોંધ:
1) આ પાપડ ને બનાવો તે પહેલા બધી જ સામગ્રી રેડી કરી રાખવી સર્વ કરવા ના સમયે બધુ ટોપીંગ નાખી સર્વ કરવુ. તેને બનાવ્યા બાદ જ્યુસી વેજ થી લાંબા ટાઈમ રાખવાથી સોફ્ટ નથી થતા.
2)અગર કોઈને સ્પાઈસી ખાવાનુ મન થાય તો તેના પર લીલી ચટણી લગાવી ટોપીંગ નાખી સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ખિચિયા પાપડ (Masala Khichiya papad Recipe in Gujarati)
#GA4#Week23#Papad/ પાપડઅથાણાં અને પાપડ એ તો ગુજરાતી ભાણા નું અભિન્ન અંગ છે. એમાંય પાપડ તો ગમે ત્યારે ખવાય.... આજે મેં મુંબઈ ઝવેરી બજાર સ્પેશિયલ મસાલા ખિચિયા પાપડ બનાવ્યા છે. Harsha Valia Karvat -
મસાલા પાપડ અને મસાલા પાપડ કોન (Masala Papad & Masala Papad Cone Recipe In Gujarati)
#GA4 #Week23#cookpad#cookpadindiaપાપડમસાલા પાપડ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય મસાલા પાપડ નાના મોટા દરેકને ભાવે છેમસાલા પાપડ બનાવતા રહે છે પણ તે હોટલ જેવા ક્રિસ્પી અને ક્રંચી રહે તે માટે ની જરૂરી ટીપ્સ અને ટ્રીક્સ સાથે રેસીપી હું શું કરું છું જે જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ નથી અને ઓછી મિનિટોમાં બની જાય તેમ છે Rachana Shah -
મસાલા પાપડ(Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23સ્ટાર્ટર માં મસાલા પાપડ લગભગ બધાને ભાવતા હોય છે. આ પાપડ તળીને અને શેકીને એમ બે રીતે બનાવવા માં આવે છે. અમારે ત્યાં શેકીને બનાવીએ છીએ. આમાં તમને ગમતા શાકભાજી લઈ શકાય છે. Jigna Vaghela -
ચીઝ મસાલા પાપડ (Cheese Masala papad Recipe in Gujarati)
#GA4#week23#papad... મસાલા પાપડ એ એક ખૂબ ટેસ્ટી અને સરળ ચટપટી વાનગી છે. ખાસ કરી ને બાળકો ને વધારે પસંદ હોય છે તો મે પણ આજે એવું ટેસ્ટી ચીઝ મસાલા પાપડ બનાવ્યા છે. Payal Patel -
મસાલા પાપડ(Masala Papad Recipe In Gujarati)
#સાઈડઆજે મેં મસાલા પાપડ બનાવ્યા છે જેને મેં પાપડ ના કોન બનાવી તેમાં મસાલો સ્ટફ કરી સર્વ કર્યા છે Dipal Parmar -
મસાલા પાપડ (masala papad recipe in Gujarati)
#સાઈડહોટલ મા જઈયે એટલે સૌથી પેલા મસાલા પાપડ જ ખાતા હોઈએ છીએ.કોઈ પણ ડિશ પાપડ વગર અધુરી છે.એમા પણ મસાલેદાર મસાલા પાપડ સાઈડ ડિશ તરીકે મડે તો મજા પડી જાય.બિલકુલ હોટલ જેવો જ મસાલા પાપડ હવે ઘરે જ બનાવો. Mosmi Desai -
ખીચયા મસાલા પાપડ
#HM ખીચયા મસાલા પાપડ મુબંઇ ની પ્રખ્યાત ડીસ છે. જે મારી સ્પેશ્યલ ડીસ માની એક છે. Popat Harsh -
મસાલા પાપડ(masala papad recipe in gujarati)
#સાઇડ#મસાલા_પાપડપાપડ નું નામ સાંભળતા જ કાઠિયાવાડી લોકો યાદ આવે.. અને અમારે કાઠિયાવાડી લોકો ને સવાર હોય કે બપોર હોય કે સાંજ જમવામાં 2 રોટલી ઓછી હશે તો ચાલશે પણ પાપડ નહિ હોય તો નહીં ચાલે..😄😄 પાછા પાપડ માં પણ કેટલા બધા હોય છે ઘઉં ના લોટ ના પાપડ, અડદ ના પાપડ..આ simple રોસ્ટ કરેલા પાપડ ને તમે જરાક extra સર્વ કરો એટલે એ મસાલા પાપડ જરા બ ટાઇમ નહિ લાગતો બનાવમાં.. અને એકદમ easy પણ છે.So here is presenting #masala_papad#CookpadGujarati#cookpadindia#lovetocook#homemadefoodThank u foodies 😋👩🍳 Henal Kothadiya _ #HENALs_Kitchen -
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
ભોજન માં પાપડ નું સ્થાન અગત્ય નું છે.મસાલા પાપડ સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
પાપડ ચુરી (Papad Churi Recipe In Gujarati)
#CWM2#hathimasalaહોટલમાં આપણે મસાલા પાપડ તો મંગાવીએ છીએ પણ આ પાપડ ચુરીએ મસાલા પાપડ કરતા પણ વધુ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
રોસ્ટેડ પાપડ ચાટ(Roasted Papad Chat Recipe In Gujarati)
#GA4#Week23 રાગી પાપડ માંથી બનાવેલું ચાટ ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. ખીચીયા પાપડ માંથી પણ બનાવી શકાય છે. રોસ્ટેડ પાપડ ચાટ ઈન્ડિયન સ્નેકસ જે સાથે મસાલા ,શીંગદાળા અને લીંબુ હોય છે. આ એક સાઈડ ડીશ છે. અચાનક ગેસ્ટ આવી જાય મેઈન કોર્સ સાથે અને સાંજ ની ચા સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
મસાલા ખીચીયા પાપડ (Masala Rice Papad Recipe in Gujarati)
#GA4#Week23#Papadસામાન્ય રીતે મસાલા પાપડ બનાવવા અડદના પાપડનો ઉપયોગ કરવામાં આવે છે. પણ મને ચોખાના પાપડ વધારે ભાવે છે એટલે હું મસાલા ખીચીયા પાપડ બનાવ્યા છે.હોટલમાં મળતા મસાલા પાપડ ઉપર ઝીણા સમારેલા ટામેટા, ડુંગળી અને કાકડી હોય છે. મેં અહીં આ મસાલા પાપડ ઉપર ત્રણ પ્રકારની ચટણી પણ ઉપયોગમાં લીધી છે જે ખાવામાં ખૂબ સરસ, ચટપટું લાગે છે.અડદના મસાલા પાપડ તો બનાવતા હોય છે તો હવે એક વખત આ મસાલા ખીચીયા પાપડ પણ ટ્રાય કરી જુઓ. ચોખાના પાપડ ની જગ્યાએ નાગલી ના પાપડના પણ બનાવી શકાય છે. Urmi Desai -
મસાલા ખીચ્યાં પાપડ (સારેવડા -ચોખાના પાપડ)(Masala Khichya Papad recipe In Gujarati)
#સાઈડ અડદના પાપડને તળીને તેના ઉપર મિક્સ વેજીટેબલને ઝીણા સમારીને ભભરાવીને મસાલા પાપડ તરીકે ફૂલ ડીશ સાથે સાઈડમાં પીરસાય છે એમ ચોખના પાપડને પણ ધણીવાર જમણવારમાં પીરસાતા હોય છે.બપોરના સમયે ચા - કોફી સાથે પણ નાસ્તામાં આપી શકાય. Vibha Mahendra Champaneri -
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
#GA4#Week6ChaatMy little daughter's favourite... She love to eat this salad also... Bhumi Parikh -
મસાલા ખીચીયા પાપડ (Masala Khichiya Papad Recipe In Gujarati)ઉં
#GA4#Week23#Papad#post.8દરેક જમણમાં અલગ-અલગ રીતે પાપડ માં વેરાઈટી બનાવીને સર્વ કરવામાં આવે છે. આજે મેં ઘઉંના ચીલી ફ્લેક્સ વાલા ખીચીયાના વેજીટેબલ મસાલા ખીચીયા બનાવ્યા છે. Jyoti Shah -
મસાલા પાપડ (masala papad recipe in gujarati)
#મસાલા પાપડમે લીજ્જત ના પાપડ નુ સલાડ કર્યુ છે આ જલ્દી થઈ જાય અને સરસ લાગે છે આશા રાખું છું આપને પણ ગમશે.. H S Panchal -
મસાલા પાપડ
#રેસ્ટોરન્ટ#goldenapron3Week1મિક્સ આચાર, સૂપ, સ્ટાર્ટર, રાયતું, સલાડ પછી આવે છે પાપડ. પાપડ એ રેસ્ટોરન્ટમાં મેઈન કોર્સ પહેલા સર્વ કરવામાં આવતા હોય છે. જેમાં અડદનાં રોસ્ટેડ પાપડ, ફ્રાયડ પાપડ, મસાલા પાપડ મુખ્ય છે. આ સિવાય જો તમે ગામઠી રેસ્ટોરન્ટમાં જાઓ તો ત્યાં ગુજરાતી ફૂડ સાથે શેકેલા ખીચા પાપડ, મસાલા ખીચા પાપડ વગેરે સર્વ કરવામાં આવતા હોય છે. તો આજે આપણે અડદનાં તેમજ ચોખાનાં ખીચા મસાલા પાપડ બનાવતા શીખીશું. Nigam Thakkar Recipes -
મગ નો મસાલા પાપડ (Moong Masala Papad Recipe In Gujarati)
હોટેલ માં અડદના પાપડ માં મસાલા પાપડ બનાવી સર્વ કરાય છે... પણ મેં અહીં મગના પાપડમાં મસાલા પાપડ બનાવી હેલ્ધી બનાવ્યું છે. Sonal Karia -
-
મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
#GA4#Week23#Post1#masala papadનાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે,, મારા બાળકો હોટેલમાં જઈને પહેલા મસાલા પાપડ નો ઓર્ડર કરે છે,, હું એ લોકોને સાંજે નાસ્તામાં આ મસાલા પાપડ બનાવી દઉં છુ તે લોકોને હોટેલ જેવું લાગે છે😀મેં બહુ વેજીટેબલ નથી લીધા મારા બાળકોને પસંદ નથી એટલે બાકી ઘણા બધા વેજીટેબલ ગમે તે તમે લઇ શકો છો.. Payal Desai -
મસાલા પાપડ કોન(Masala papad cone recipe in Gujarati)
#GA4#week23 Papadપાપડ ની જુદી જુદી વાનગીઓ બનાવવા માં આવે છે મસાલા પાપડ , ખીચીયા પાપડ, આમ જુદી જુદી રીતે પાપડ બનાવવામાં આવે છે તો હુ મસાલા પાપડ કોન ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મસાલા પાપડ કટોરી
જમવા સાથે સાઈડ ડિશ નું પણ આગવું મહત્વ છે. આપણને બધાને મસાલા પાપડ તો ભાવે જ છે.આજે એ જ મસાલા પાપડ ને મેં અલગ રીતે સર્વ કર્યો છે.રાત્રે ડિનર મા કે પછી મહેમાન આવે ત્યારે આ રીતે સર્વ કરવાથી ખુબજ સરસ લાગે છે.#GA4#Week23#papad#cookpadindia Rinkal Tanna -
તવા રોસ્ટ મસાલા પાપડ(Tawa roasted Masala PAPAD recipe in Gujarati) (Jain)
#roasted#sidedish#PAPAD#masalapapad#CookpadIndia#COOKPADGUJRATI આ મારી ફેવરીટ સાઈડ ડિશ છે. જ્યારે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ઓર્ડર આપી અને જમવાનું આવતા વાર લાગે છે ત્યારે બેઠા બેઠા મસાલા પાપડ ખાવાની મજા આવે છે. આ ઉપરાંત ઘરે પણ જ્યારે ભૂખ લાગે ત્યારે પાપડ સાથે ખુબ બધાં સલાડ ઉમેરી ને મસાલા પાપડ બનાવીને ખાવા મને ખૂબ ગમે છે. Shweta Shah -
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ5#cookpadindia#cookpadGujaratiડીનર સાથે પાપડ નહીં હોય તો ખાવા ની મજા નથી આવતી. એકદમ ચટપટી સાઈડ ડિશ મસાલા પાપડ એકદમ રેસ્ટોરેન્ટ સ્ટાઇલમાં બન્યા હતા, જરૂર થી એક વાર ટ્રાય કરજો. Shreya Jaimin Desai -
મસાલા પાપડ (Masala Papad Recipe in Gujarati)
રેસ્ટોરન્ટમાં મળે એવા આજે મેં મસાલા પાપડ બનાવ્યા છે જે બાળકોને ખાવા ગમે છે. Chhaya panchal -
પાપડ ચૂરી (Papad Choori Recipe In Gujarati)
#KRCરાજસ્થાનના લોકો આ રીતે બનાવે મે આજે ખીચડી સાથે ખાવા બનાવ્યું આપડે પાપડ ચુરો કહીએ Jigna buch -
ફ્રાય મસાલા પાપડ (Fry Masala Papad Recipe In Gujarati)
#cookpad#ફ્રાય મસાલા પાપડ આપણે ડિનર લેતા હોઈએ ત્યારે આપણને સાથે ક્રંચી કંઈ જોઈએ તો આપણે પાપડ લઈએ છીએ અને પાપડમાં પણ વેરાઈટી જોઈએ તો આપણે ફ્રાઇડ મસાલા પાપડ પણ લઈએ છીએ જે મેં આજે બનાવ્યા છે Jyoti Shah -
-
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
પાપડ સ્પેશ્યલચટપટુ ખાવા ની ઈચ્છા થાય ત્યારે મસાલા પાપડ એ બેસ્ટ ઓપ્શન છે. Chhatbarshweta -
More Recipes
ટિપ્પણીઓ