ઘટકો

10 મીનીટ
1 વ્યક્તિ
  1. 1પીઝા બેસ
  2. 1/4 કપમોઝરેલા ચીઝ
  3. 1/4 કપપ્રોસેસ ચીઝ
  4. 1 ચમચીબટર
  5. 1/4 ચમચીમીકસ હર્બસ
  6. 1/2 ચમચીપીઝા સોસ
  7. 1/4 ચમચીટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    પીઝા બેસ પર પીઝા સોસ અને ટોમેટો સોસ લગાવી દો.

  2. 2

    મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ છીણી લો.

  3. 3

    પ્રીહીટ કઢાઇ મા બટર લગાવી તૈયાર કરેલ પીઝા બેસ મુકો ઉપર મીકસ હર્બસ સ્પરીન્કલ કરો. ઢાંકી 5-7 મીનીટ ધીમી આચે પાકવા દો.

  4. 4

    ચીઝ મેલ્ટ થાય એટલે બેસ કઢાઇ માથી લઈ લો.

  5. 5

    બાળકોને મનપસંદ રીતે પીરસો... ફક્ત ચીઝ હોવાથી બાળકોને વધારે પસંદ આવશે..

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

Similar Recipes