ગ્રીન હળદર મસાલા (Green Haldar masala Recipe in Gujarati)

Shital Rohit Popat @cook_26693136
ગ્રીન હળદર મસાલા (Green Haldar masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાઈ વાળી લીલી હળદર બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરો, ત્યારબાદ ગેસ ઉપર એક નાની કડાઈ માં તેલ મૂકો તેલ ગરમ થઈ જાય પછી એક તપેલી મા રાઈના કુરિયા અને હિંગ નાખો,
- 2
ત્યારબાદ જે તેલ ગરમ કર્યું હતું તે તેલ ને રાયના કુરિયા અને હિંગ ઉપર રેડી દો,ત્યારબાદ સરખી રીતે મિક્સ કરી તેમાં ચપટી હળદર નાખો,
- 3
ત્યારબાદ સરખી રીતે મિક્સ કરી લો, ત્યારબાદ તેમાં મીઠું નાખી હલાવી લો ત્યારબાદ આદુ મરચા નાખી દો,
- 4
ત્યારબાદ ગાજર અને હળદર નાખી દો, તેમાં ૧ લીંબુનો રસ નાખી સરખી રીતે મિક્સ કરી દો,તો રાઈ વાળી લીલી હળદર તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આથેલી લીલી હળદર (Aatheli Lili Haldar Recipe In Gujarati)
#GA4#Week21 લીલી હળદર શિયાળામાં રોટલી, શાક, સલાડ અને સાથે લીલી હળદર તો હોય હોય ને હોય જ...... તેના વગર તો જમણન અધુરુ .....જ લાગે Prerita Shah -
-
-
-
-
લીલી હળદરનું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
#GA4#Week21#Raw turmericશિયાળુ અથાણા Trushti Shah -
-
લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
લીલા મરચાનું અથાણું(Green Chilli Pickle Recipe in Gujarati)
અત્યારે શિયાળાની સિઝનમાં મરચા ખૂબ જ આવી રહ્યા છે ત્યારે મેં બનાવેલું લીલા મરચાનુ રાયતુ વાળુ અથાણું #GA4#week13#post10#chilly Devi Amlani -
-
-
-
-
-
લાલ લીલા રાયતા મરચા (Red and green raita marcha recipe in Gujarati)
#GA4#week13લાલ લીલા મરચા આથેલા જે બહુ જ છે ફાઇન લાગે છે ખાવામાં ને જલ્દી પણ બની જાય છે આને તમે ફ્રીઝમાં 15 થી 20 દિવસ માટે તે જાજો ટાઈમ માટે પણ સ્ટોર કરી શકો છો Reena patel -
લીલી હળદરનું ખાટું મીઠું અથાણું (Lili Haldar Khatu Mithu Athanu Recipe In Gujarati)
લીલી હળદરના તો જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે શિયાળામાં હળદર ખાવી જોઈએ આ ખાટું મીઠું અથાણું ખુબ જ સરસ લાગે છે#GA4 #Week21 Shethjayshree Mahendra -
મસાલા મરચા (Masala Marcha Recipe in Gujarati)
#GA4#week13#Redchilliશિયાળાની ઋતુ માં આથેલા લાલ મરચા ખુબ સરસ લાગે રાઈ ના કુરિયાસાથે વરિયાળી વાળો મસાલો તૈયાર કરીઍ. શિયાળામાં જ લાલ મરચા આવે તેની સાથે બે-ત્રણ મહિના સુધી રાખી શકાય છે. ફ્રીજમાં રાખો તો બારેમાસ અથાણું કામ આવે છે. Dr Chhaya Takvani -
રાઇતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EB#WEEK11#RC4#GREENરાયતા મરચા દરેક ગુજરાતીઓના ઘરમાં બનતું ઇન્સ્ટન્ટ અથાણું છે. તેને એકીસાથે બનાવીને આખો વર્ષ સાચવી તો શકાય છે પણ જ્યારે ખાવું હોય ત્યારે તાજેતાજૂ બનાવવામાં પણ વાર નથી લાગતી તે ઝડપથી બની જાય છે. બસ રાઈના કુરિયા ઘરમાં હોય તો મન થાય ત્યારે અથાણું બનાવી શકાય છે. Hetal Vithlani -
-
આથેલાં મરચા (Athela marcha Recipe In Gujarati)
#સાઈડઆપણી ગુજરાતી થાળી આથેલાં મરચા વગર અધૂરી જ છે જમવાના મેનુમાં થેપલા હોય ભજીયા હોય કે પછી ગાંઠિયા કે ખીચડી કે પાછું રોટલી સાક પણ આ ખાટ્ટા તીખા ને ગણપણ ના સ્વાદ ના સંયોજન વાળા મરચા હોય તો માજા જ અલગ આવે Priti Patel -
-
-
લસણ લીલી હળદર ગાજરનું ખાટું અથાણું (Lasan Lili Haldar Gajar Khatu Athanu Recipe In Gujarati)
અથાણું સ્વાદમાં ખૂબ જ સારું લાગે છે લસણ એ લોહીને પતલુ કરે છે અને લીલી હળદર લોહીને શુદ્ધ કરે છે અને ઉધરસ માટે પણ ખૂબ જ સારી છે અને શિયાળા મા કફ પણ નથી થતો ગાજર આંખ માટે ખૂબ જ સારું છે તો આ અથાણું ખૂબ જ હેલ્ધી પણ છે #WP Aarati Rinesh Kakkad -
-
-
કેપ્સીકમ ના રાયતા મરચાં (Capsicum Raita Marcha Recipe In Gujarati)
#EB#Week 11# રાયતા મરચા# કેપ્સીકમ રાયતા મરચાઆપણે હંમેશા રાયતા મરચા ભાવનગરી મરચાના, નડીયાદી મરચાના, અથવા લાલ મરચા ના આપણે રાયતા મરચા બનાવતા હોઈએ છીએ. પરંતુ આજે મેં કેપ્સીકમ ગ્રીન મરચાના રાયતા મરચા બનાવ્યા છે .તેનું ખાસ કારણ છે મારા હસબન્ડ તીખું ખાતા નથી. અને મરચાં ખાવાનો શોખ વધારે છે. એટલે તેમની માટે હું હંમેશા રાયતા મરચા કેપ્સીકમ ના બનાવું છું .અને તેમાં બે તીખા મરચાંના ટુકડા એડ કરું છું જેથી સુગંધ આવી શકે. Jyoti Shah -
-
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EBથીમ 11અઠવાડિયું 11#RC4ગુજરાતી જમણ હોય એટલે અથાણા સાથે રાયતા મરચાં તો હોય જ. આ વાનગી ગુજરાતમાં આથેલા મરચા તરીકે પણ ઓળખાય છે. રાયતા મરચા બનાવવાની રીત ઘણી આસાન છે અને તે બનાવવામાં 10થી 15 મિનિટ કરતા વધુ સમય પણ નથી લાગતો. પરંતુ આ એક વાનગી એવી છે જે જમવામાં સાથે હોય તો જમવાની મજા ડબલ થઈ જશે. Juliben Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14591053
ટિપ્પણીઓ