રાઇતા મરચા (Raita Marcha Recipe In Gujarati)

Hetal Vithlani @Hetal_pv31
રાઇતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાને સારી રીતે ધોઈ કોરા કરી લો.હવે તેને ગોળ અથવા લાંબા ટુકડામાં કટ કરી લો.
- 2
હવે કટ કરેલા મરચામાં એક ચમચી મીઠું 1/2 ચમચી હળદર મિક્સ કરી 15 મિનિટ ઢાંકીને રહેવા દો. (આમ કરવાથી મરચાંમાં રહેલું પાણી છૂટું પડી જશે) (વરસ સુધી રાઇતા મરચાને સાચવવા માટે આ સ્ટેપ જરૂરી છે)
- 3
હવે મરચાને કાણાવાળા વાસણ લઈ લો. મરચા માંથી વધારાનું પાણી કાઢી લો અને કોટનના કપડામાં પંદરથી વીસ મિનિટ સૂકવી દો.
- 4
રાઈ ના કોરિયા અને વઢીયારી ને મિક્સરમાં પીસી લો. એક બાઉલમાં લઈ લો તેમાં વચ્ચે હિંગ મૂકી તેના ઉપર ગરમ તેલનો વઘાર રેડો. દસ મિનિટ ઢાંકીને રહેવા દો.
- 5
હવે સુકાયેલા મરચામાં તૈયાર કરેલો રાયના કુરિયા નો મસાલો અને લીંબુ નો રસ એડ કરી બરાબર મિક્સ કરી બરણીમાં ભરી લો. તૈયાર છે ગુજરાતીઓનું ફેવરેટ રાયતા મરચા નું અથાણું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB રાયતા મરચાં ને આથલા મરચાં પણ કહેવાય છે.#RC4#GREEN Ankita Tank Parmar -
લીલા મરચા નું અથાણું (Lila marcha nu athanu recipe in Gujarati)
ઇન્સ્ટન્ટ લીલા મરચા નુ અથાણું અથવા તો રાયતા મરચા ને ગુજરાતી સ્ટાઇલનું મરચા નું અથાણું છે જે ખૂબ જ લોકપ્રિય છે. આ અથાણું ખૂબ જ ઓછી સામગ્રીથી અને ઝડપથી બની જાય છે. લીલા મરચાં ના અથાણાં ને ફ્રિજમાં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. રાયતા મરચાં સૂકા નાસ્તા જેમ કે ફાફડા, ગાંઠીયા, થેપલાં વગેરે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK1#cookpadindia#cookpad_gu spicequeen -
રાઈતા મરચા (Raita Marcha recipe in Gujarati)
#EB#week11આપણે ત્યાં થેપલા સાથે રાયતા મરચાં ખૂબ જ ફેમસ છે તમે બજારમાં થેપલા લેવા જાવ તો સાથે નાની પડીકીમાં રાયતા મરચા પણ હોય જ Sonal Karia -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#green#week4 આ મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું છે.જે ખુબ જ ટેસ્ટી અને ચટપટું બને છે. Varsha Dave -
વઢવાણી ઇન્સ્ટન્ટ રાયતા મરચા (Vadhvani Instant Raita Marcha Recipe In Gujarati)😊
વાનગી નું નામ : વઢવાણી ઇન્સ્ટન્ટ રાયતા મરચાકુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ Rita Gajjar -
રાયતા મરચા(raita marcha recipe in gujarati)
#સાતમ આપણે સાતમ માટે બધી જ રસોઈ બનાવતા હોય છે પણ જ્યારે અથાણાં વગરએવું લાગે કે કાંઈક ઘટે છે અને કહેવત છે ને કે એ ગોળ વગર મોળો કંસાર એમ ગુજરાતી અથાણાં વગર સુનો સંસાર .ગુજરાતી માટે તો ડીશ માં જમવા ના પહેલા અથાણું પીરસાય છે એટલે સાતમ માટેની બેસ્ટ રેસીપી રાયતા મરચા Kalyani Komal -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#RC4ગુજરાતીઓ ને મરચા બહુ ભાવે. જમવા માં મરચા ના હોય તો મજા ના આવે.એમાં પણ કાઠિયાવાડી ના ઘરે તો બપોર નું જમવાનું હોય કે રાત નું ભોજન હોય મરચા તો હોય જ. કાઠિયાવાડ માં અલગ અલગ રીત થી મરચા બનાવવા માં આવે છે. ઘણી વાર મરચા નું શાક પણ બનાવવા માં આવે છે. મરચા અલગ અલગ પ્રકારના મળે છે. અહીં રાયતા મરચા જોઈએ. Chhatbarshweta -
-
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EBથીમ 11અઠવાડિયું 11#RC4ગુજરાતી જમણ હોય એટલે અથાણા સાથે રાયતા મરચાં તો હોય જ. આ વાનગી ગુજરાતમાં આથેલા મરચા તરીકે પણ ઓળખાય છે. રાયતા મરચા બનાવવાની રીત ઘણી આસાન છે અને તે બનાવવામાં 10થી 15 મિનિટ કરતા વધુ સમય પણ નથી લાગતો. પરંતુ આ એક વાનગી એવી છે જે જમવામાં સાથે હોય તો જમવાની મજા ડબલ થઈ જશે. Juliben Dave -
-
રાઈવાળા મરચા(Raita marcha recipe in Gujarati)
#GA4#Week13#chilli આ મરચા ભાખરી અને થેપલા સાથે પણ લઈ શકાય છે. Nidhi Popat -
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11#RC4#week4રાયતા મરચાં જલ્દી થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
રાયતા મરચા(Raita Marcha recipe in Gujarati)
રાયતા મરચાં અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે સવારે થેપલા પૂરી સાથે બધાને ખૂબ જ ભાવે છે ગમે એ વાનગીમાં તેનો ઉપયોગ થઈ શકે છે#GA4#week13 Aruna rathod# Ga 4 #week 17 -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11#RC4#Rainbowchallenge#Week4Green#Coopadgujrati#CookpadIndiaRaita marcha Janki K Mer -
-
ગાજર મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Marcha Instant Athanu Recipe In Gujarati)
#Winter special#cooksnapchallenge ગાજર મરચા નું અથાણું (ઇન્સ્ટન્ટ) Rita Gajjar -
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11ભોજનમાં જો તાજા બનાવેલા રાયતા મરચાં હોય તો ભોજન નો સ્વાદ અનેકગણો વધી જાય છે.. Ranjan Kacha -
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
રાયતા મરચાં બધા જ બનાવતા હોય છેબધા ની અલગ અલગ રીતે બને છેમે પણ અલગ રીતે જ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમારે સાસરે આ જ રીતે બને છેખુબ જ ટેસ્ટી લાગશેતમે આ રીતે જરૂર ટા્ઈ કરજો#EB#week11#RC4#greenrecipies#week4 chef Nidhi Bole -
-
આથેલા રાયતા મરચા (Athela Raita Marcha Recipe In Gujarati)
#WPવઢવાણ નાં મરચા નો ટેસ્ટ જ અલગ હોય અને તે શિયાળામાં સરસ મળે. આ રાયતા મરચા ગુજરાતીઓનાં hot favorite. થેપલા કે ખાખરા સાથે સરસ લાગે. બહાર જાવ ત્યારે સાથે લઈ જવાય. તેની વગર તો જાણે જમણવાર અધૂરો. દાળ-ભાત, રોટલા, ભાખરી કે ખિચડી સાથે પણ સરસ લાગે. બનાવવામાં એકદમ સરળ અને ફ્રીઝમાં રાખી ૮-૧૦ દિવસ તેનો ઉપયોગ કરી શકાય. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15306327
ટિપ્પણીઓ (22)
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊