બેસન ના ચીલા (Besan Chila Recipe in Gujarati)

Harsha c rughani
Harsha c rughani @cook_27804866
Porbandar

આ બહુ ઝડપથી બનતી અને સ્વાદિષ્ટ વાનગી છે.
#GA4 #week22

બેસન ના ચીલા (Besan Chila Recipe in Gujarati)

આ બહુ ઝડપથી બનતી અને સ્વાદિષ્ટ વાનગી છે.
#GA4 #week22

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 વ્યકિત માટે
  1. 250 ગ્રામચણા નો લોટ
  2. પાણી જરૂર મુજબ
  3. 2 નંગકાંદા ઝીણા સમારેલા
  4. 2 નંગટામેટાં ઝીણા સમારેલા
  5. 1 ચમચીલાલ મરચાંનો પાઉડર
  6. 1 ચમચીધાણાજીરું
  7. 1/4 ચમચીહળદર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1/2 વાટકીતેલ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    અેક બાઉલ મા ચણા નો લોટ, ઝીણાં સમારેલા કાંદા, ટામેટાં, બધા મસાલા અને પાણી નાખી ખીરૂ તૈયાર કરવુ.

  2. 2

    અેક પેન મા તેલ નાખી ચીલા ઉતારી દેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha c rughani
Harsha c rughani @cook_27804866
પર
Porbandar

Similar Recipes