રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ટામેટાં કાંદા લસણ કાજુ મિક્સ કરી બોઈલ કરવુ ઠંડુ કરી મિક્સરમાં ક્રશ કરી લેવું પનીરની કયુબ કરવી
- 2
કડાઈમાં તેલ મૂકી આદુ મરચાં ની પેસ્ટ ઉમેરવી સુકાં લાલ મરચા ને તમાલપત્ર નાખી તૈયાર કરેલી ગ્રેવી નાખીને મીઠું લાલ મરચું પાઉડર ઘાણાજીરુ ગરમ મસાલો કસૂરી મેથી જરૂર મુજબ નાખવું તેમાં કેપ્સિકમ નાખી પનીર કયુબ ઉમેરી ધીમા ગેસ પર થવા દેવું
- 3
પનીર કડાઈ તૈયાર કરી બટર નાન સાથે સર્વ કરવું.મસ્ત ટેસ્ટી સબ્જી તૈયાર
Similar Recipes
-
-
-
-
કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
આ રેસીપી મા વેજ અને પનીર ને કડાઈ મા ઓઇલ અને બટર મા સેલો ફાય કરીને તેના પર સૂકા મસાલા નાખી પછી એક પેનમાં ઓઇલ મૂકી બધા ખડા મસાલા નાખી કાજુ અને મગજતારી બી સાથે ટોમેટો, કાંદા, આદુ મરચા લસણની પેસ્ટ નાંખી ગ્રેવી બનાવી તેના પર કડાઈ મા ક્રીમ નાખી સરસ રીતે મિક્સ થાય મસાલા પછી તૈયાર છે કડાઈ પનીર બટર રોટી, નાન, છાસ , સલાડ સાથે આપણી ડિનર પ્લેટ રેડી .આ કડાઈ મા બનાવવા મા આવતું હોવાથી કડાઈ પનીર નામ છે. Parul Patel -
-
-
કડાઈ મટર પનીર (Kadai Matar Paneer Recipe In Gujarati)
#PSR#cookpadindia#cookpadgujarati Devyani Baxi -
શાહી કડાઈ પનીર સબ્જી (Shahi Kadai Paneer Sabji Recipe in Gujarati.)
#GA4#Week23#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
પનીર કડાઈ (Paneer Kadai Recipe In Gujarati)
Cookped દ્વારા ઝૂમ માં જાણીતા કુકિંગ એક્સપર્ટ સંગીતાબેન જાની દ્વારા લાઈવ સેસન રાખવા માં આવેલ જેમાં તેવો એ હોટલ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવતા શીખવેલ ખૂબ જ સરસ બની હતી મેં જેમાં થી આ પનીર કડાઈ સબ્જી બનાવી ખુબજ ટેસ્ટી બની છે Dipal Parmar -
-
કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલ#GA4#Week23# kadaai paneer chef Nidhi Bole -
શાહી મટર પનીર કડાઈ (Shahi Matar Paneer Kadai Recipe In Gujarati)
#WK2#WinterKitchenChallenge#મટરપનીરશાહી મટર પનીર કડાઈસ્વાદિષ્ટ અને બધાં ને મનપસંદ એવી શાહી મટર પનીર કડાઈ - ખાવાનો આનંદ માણો . Manisha Sampat -
કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#paneer પનીર માં થી બહુ જ બધી ડીશિસ બને છે મેં કડાઈ પનીર બનાવ્યું જેનો મસાલો પણ તરત જ ઘરે બનાવ્યો અને ટેસ્ટ માં તો ખૂબ જ સરસ લાગ્યું.તમે જરૂર થી ટ્રાય કરજો. Alpa Pandya -
-
-
-
-
-
-
-
શાહી કડાઈ પનીર (Shahi Kadai Paneer Recipe In Gujarati)
પનીર રેસિપી ચેલેન્જ#PC : શાહી કડાઈ પનીરઆજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો એકટાણું કરવાનું હતું એટલે નો ઓનિયન નો ગાર્લિક પંજાબી શાક બનાવ્યું. જે એકદમ ટેસ્ટી 😋 બન્યું છે. Sonal Modha -
-
કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
#PC#cookpad#cookpadindia#taste#paneerવધતી ઉંમરે શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટવા લાગે છે.પનીરમાં પ્રોટીન કેલ્શિયમ વિટામિન ફોસ્ફરસ હોય છે. પનીર દાંત અને હાડકાને મજબૂતી આપે છે. પનીરમાં રહેલું એમિનો એસિડ ડિપ્રેશન દૂર કરે છે.કેપ્સીકમ ઇમ્યુન સિસ્ટમ બુસ્ટ કરવામાં મદદ કરે છે. વિટામીન સી થી ભરપૂર કેપ્સીકમ બીટા કેરોટિન નો એક મહત્વનો સોર્સ છે. Neeru Thakkar -
-
-
-
-
-
પનીર 65 સબ્જી(Paneer 65 sabji recipe in Gujarati)
#Goldenappron3 #week22 #Sauce#વિકમીલ1#Spicy Dharti Kalpesh Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14594366
ટિપ્પણીઓ