ઉંધીયું (Undhiyu Recipe in Gujarati)

Bhavana Shah @cook_26435509
મસ્ત ઠંડી મા ગરમાગરમ ઉંધીયું સાથે પૂરી ઘરના બધા સભ્યો ને મજા આવી ગઈ
ઉંધીયું (Undhiyu Recipe in Gujarati)
મસ્ત ઠંડી મા ગરમાગરમ ઉંધીયું સાથે પૂરી ઘરના બધા સભ્યો ને મજા આવી ગઈ
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા મિક્સ બધાં શાકભાજી કુકરમાં બાફી લેવા મેથી ની ભાજી માં ચણાનો લોટ થોડો ઘઉં નો લોટ નાખીને મીઠું લાલ મરચું પાઉડર ઘાણાજીરુ હળદર લીંબુ નો રસ ને થોડા સાજીના ફુલ મિક્સ કરી ગરમ તેલમાં મુઠીયા તળી લેવા
- 2
એક કડાઈમાં તેલ મૂકી લસણ કાંદા સાથે રીંગણા પીસ કરી ઘીમાં ગેસ પર રહેવા દેવું ચડી જાય એટલે બધા શાકભાજી ઉમેરીને ઉપર થી ગરમ પાણી ઉમેરી ટામેટાં ને પીસ કરી નાખવું તળેલા મુઠીયા નાખવા
- 3
ઉપરથી મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો મિક્સ કરી થોડું લીંબુ નો રસ સહેજ ખાંડ મિક્સ કરી ઘીમાં ગેસ પર રહેવા દેવું તૈયાર થયેલું ઉંધીયું સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#week4#MSહેલ્ધી અને ટેસ્ટી રેસીપી ઠંડીના મોસમમાં પૂરી સાથે ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
-
ઉંધીયું
#દિવાળી #ઇબુક #day27 આં ઉંધીયું મિક્સ વેજીટેબલ તરીકે પણ ઓળખવામાં આવે છે આજે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે બધા ના ઘરે ઉંધીયું બને જ છે ચાલો હેલ્ધી અને ટેસ્ટી ઉંધીયું ઉંધીયું બનાવીએ. Varsha Karia I M Crazy About Cooking -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#LSR શિયાળો સરુ થાય ને ગુજરાતી લોકો ને ત્યા ઉંધીયું તો ખાવા મલે જ...મેરેજ માં ઉંધીયું તો બને જ...આજે મેં પણ બનાવ્યું.. Harsha Gohil -
-
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#CB8શિયાળા માં બનતી સ્પેશ્યલ ગુજરાતી રેસિપી ઉંધીયું Bina Talati -
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#MSઆજે મે બધા થી અલગ ઉંધીયું બનાવિયું છે તો ચાલો તેની કેવી રીતે બનાવાય એ જોઈએ hetal shah -
ઉંધીયું(Undhiyu Recipe in Gujarati)
#GA4#week11#sweetpotatoઠંડી નુ ઋતુ ની શરૂઆત થાય એટલે લીલા શાકભાજી,દાણા વાળા શાકભાજી ની શરૂઆત થાય છે,ઉતરાયણ મા ઉંધીયું ખાવા નો મહીમા છે. Tejal Hitesh Gandhi -
-
કચ્છી ઉંધીયું (Undhiyu recipe in gujarati)
ઓછાં શાકભાજી અને ઓછાં મસાલા થી બનતું આ કચ્છી ઉંધીયું ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Hetal Gandhi -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
ચટાકેદાર સુરતી ઉંધીયું#trend#cookpadguj#cookpadindia#cookpadઉંધીયું આમ તો એક જાતનું શાક જ છે.પણ ગુજરાતી થાળીનો તે દબદબો છે.ખાવાના શોખીન ગુજરાતીઓની પ્રિય વાનગીઓમાં ની એક વાનગી છે.ઉંધીયું મૂળ સુરતની વાનગી છે.પણ આખા ગુજરાતમાં પ્રચલિત છે.ઉંધીયુ એ ગુજરાતી થાળી નો રાજા ગણાય છે. Neeru Thakkar -
ઊંધીયું (Undhiyu Recipe in Gujarati)
#tredingમકરસંક્રાંતિ પર દરેક ઘરમાં પતંગ ચડાવવાની ધૂમ સાથે ખાણીપીણીની પણ મજા માણવામાં આવે છે. દરેક ઘરમાં આ ખાસ દિવસે નાસ્તાની અઢળક વસ્તુઓ સાથે ઊંધિયું પણ બને છે. પારંપારિક રીતે ઊંધિયું માટીના વાસણને જમીનમાં ઊંધુ દાટીને ઉપરથી દેવતા સળગાવીને બનાવવામાં આવતું. પરંતુ સમય સાથે આ પરંપરામાં ફેરફાર થયો અને આ વાનગી બનાવવાની રીત પણ બદલાઈ ગઈ. પરંતુ મકરસંક્રાંતિ પર ઊંધિયું બનાવવાની પ્રથામાં ફેરફાર નથી થયો. તો આજે જાણી લો સંક્રાંતિ સ્પેશિયલ ઊંધિયાની રીત. Vidhi V Popat -
-
ઉંધીયું(Undhiyu Recipe in Gujarati)
આજે મે બધા ગુજરાતી યોને ભાવતું ઉંધીયું બનાવ્યું છે. Brinda Padia -
રજવાડી ઉંધીયું (Rajwadi Undhiyu Recipe in Gujarati)
સ્પેશીયલ રજવાડી ઉંધીયું#KSUndhiyuPost 3 chef Nidhi Bole -
માટલા ઉંધીયું (Matala Undhiyu Recipe In Gujarati)
#KSમાટલા ઉંધીયું ખાવા માં ખૂબ મજા આવે છે સામાન્ય રીતે આ ઉંધીયું ખેતર માંજ બનાવાય અને ખવાય પણ આજે આ ઉંધીયું આપણે ઘરે બનાવીશું jignasha JaiminBhai Shah -
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8ઊંધિયું શિયાળામાં બનતી રેસીપી છે બધા શાક મિક્સ કરીને પછી ઉદ્યાનો સ્પેશ્યલ મસાલો ઉમેરીને બનાવવામાં આવે છે આ શાક લગભગ બધાને ભાવતું હોય છે તેમાં ખાસ કરીને મેથીની ભાજીના મુઠીયા નાખવામાં આવે છે જે શાક ને ખાસ બનાવે છે Kalpana Mavani -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
ઉતરાયણ નિમિતે ઉંધીયું દરેક નાં ઘર માં બનતું જ હોય છે જેમાં બધા જ સાકભાજી હોવાથી તે સ્વાસ્થય માટે ખૂબ સારું રહે છે Stuti Vaishnav -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#MBR9#week9શિયાળા માં લીલા શાકભાજી ખૂબ સારી માત્રા માં આવે છે એટલે દરેક ગુજરાતી નું મનપસંદ વાનગી ઉંધીયું દરેક ઘર માં કે બહાર બધે ઉંધીયું મળવા લાગે છે તો આજ આપણે પણ ઘરે ઉંધીયુ બનાવવાની રીત જાણીએ.. Dr. Pushpa Dixit -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ સુરતી ઉંધીયું ગુજરાતી ટ્રેડિશનલ ઉંધીયું. સુરતી ઉંધીયા માં મુખ્ય એનો મસાલો છે. રીંગણા, બટાકા, પાપડી, વટાણા, તુવેર, કંદ, શક્કરિયા જેવા અનેક પ્રકારના શાક ના સંયોજન થી બનાવવામાં આવે છે.જેમ ઊંધિયા માં મસાલો મુખ્ય છે તેજ પ્રમાણે મુઠીયા નું પણ એટલુંજ મહત્વ છે. Dipika Bhalla -
ઉંધીયું (Undhiyu recipe in Gujarati)
શિયાળા માં લીલાં શાકભાજી ભરપૂર માત્રામાં મળી રહે છે ત્યારે ઊંધિયું ની મજા કંઇક વિશેષ હોઈ છે Thakker Aarti -
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
ઉંધિયુ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બનાવે છેશિયાળામાં જ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB8#week8 chef Nidhi Bole -
ગ્રીન ઉંધીયું(Green Undhiyu recipe in Gujarati)
ઉંધીયું લીલુ તો બનાવ્યું જ છે પણ સાથે સાથે તેને હેલધિ પણ કર્યું છે.... તો એના માટે રેસીપી તો જોવી જ પડે ને.....તો ચાલો.... Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14594558
ટિપ્પણીઓ (2)