ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)

chef Nidhi Bole @chef_nidhi
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો પછી તેને ધોઈ લો
પછી બધા શાકભાજી ને સમારી લો
આપણે રીંગણા, મરચા એ ભરવાના રહેશે - 2
હવે મુઠીયા વાળી લો મરચા અને રીંગણા ભરી લો
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં વઘાર કરી લો પછી બધા શાકભાજી નાખી લો હળદર મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો ચડવા દો ધીમા તાપે - 3
ત્યારબાદ જ્યારે અધકચરું ચડે એટલે મરચા રીંગણા મુઠીયા મુકી દો ઢાંકી દો પાછુ
થોડી વાર પછી જોઈ લેવું ચડી જાય એટલે બધા મસાલા નાખી ને મિક્સ કરી લો ૧૦ મિનિટ સુધી રહેવા દેવું
થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો તમે જોઈ શકો આ રીતે - 4
કાઠીયાવાડી ઉંધિયુ તૈયાર છે
Similar Recipes
-
વેજ તુફાની (Veg. Toofani Recipe In Gujarati)
પંજાબી શાક બધા જ બનાવતા હોય છેઅમુક શાક શિયાળામાં જ ખાવા ની મજા આવે છેઆજે મેં વેજ તુફાની બનાવ્યું છેતેમાં બધા જ મિક્સ વેજીટેબલ ઉપયોગ કરવામાં આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB6#week6 chef Nidhi Bole -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા બધા જ બનાવતા હોય છેશિયાળામાં જ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB6#week6 chef Nidhi Bole -
લચકો અડદિયા (Lachko Adadiya Recipe In Gujarati)
શિયાળામાં અમુક મિઠાઈ ખાવાની મજા જ આવે છેઅડદીયા બધા જ બનાવતા હોય છેગરમ લચકો કે લાડુમે અહીં લાઈવ અડદિયા નો લચકો બનાવ્યો છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે જમણવારમાં દાળ બને છે તેવી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC1 chef Nidhi Bole -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
આ ડીશ ભાવનગર ની ફેમસ સ્ટી્ટફુડ છેઆમા લસણ ભરપુર હોય છેપણલસણ વગર પણ સ્વાદીષ્ટ બને છેમે અમદાવાદ ના ફેમસ ભુંગળા બટાકાબનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB8#week8 chef Nidhi Bole -
વેજ આલુ પૌઆ કટલેસ (Veg Aloo Paua Cutlet Recipe In Gujarati)
કટલેસ જમણવાર મા બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે વેજ આલુ પૌઆ કટલેસ બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#MH chef Nidhi Bole -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#TC chef Nidhi Bole -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
ભાખરી તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે અહીં તીખી ભાખરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC2 chef Nidhi Bole -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે સોજી ઢોકળા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ બધા જ બનાવતા હોય છે તવા પુલાવ મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેવરસાદના મોસમમાં જ ભાજી પાવ અને તવા પુલાવ ખાવાની મઝા આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13#MRC chef Nidhi Bole -
કોર્ન કેપ્સીકમ પીઝા (Corn Capsicum Pizza Recipe In Gujarati)
પીઝા તો બધા જ ને પસંદ હોય છેઅલગ અલગ રીતે બનાવે છેમે આજે કોર્ન કેપ્સીકમ પીઝા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#suhani chef Nidhi Bole -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગીઓ બધા જ બનાવતા હોય છે છોકરાઓ ને ખુબ ભાવે છેઆજે મેં મંચુરિયન રાઈસ બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
સેવ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છેમે આજે બટાકા પૌવા મા રતલામી સેવ છાંટી એ છે એ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
મુઠીયા કોને ના ભાવે🤣બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બનાવે છે બધાઆજે મેં પાલક મુઠીયા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#CF chef Nidhi Bole -
ઈન્સ્ટનટ આથેલા લાલ મરચાં (Instant Athela Lal Marcha Recipe In Gujarati)
શિયાળામાં વાનગીઓ બધા જ બનાવતા હોય છેઆથેલા મરચા પણ બનાવવામાં આવે છેઅલગ અલગ રીતેમે અહીં લાલ મરચાનો ઉપયોગ કરીયો છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#WK1#WEEK1 chef Nidhi Bole -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
રાઈસ એક એવી આઈટમ છે કે બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રાઇસ ની વેરાઈટી બને છેમે આજે જીરા રાઈસ બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#Linima chef Nidhi Bole -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#MSઆજે મે બધા થી અલગ ઉંધીયું બનાવિયું છે તો ચાલો તેની કેવી રીતે બનાવાય એ જોઈએ hetal shah -
દૂધી ના સ્ટફ થેપલા (Dudhi Stuffed Thepla Recipe In Gujarati)
દૂધી ના થેપલા બધા જ બનાવતા હોય છેઆજે હુ આપની સામે એક નવી રેસિપી લઈને આવી છુ જે એકદમ અલગ છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે આ રીતે બનાવશો તો ઘર મા બધા ને જ ટેસ્ટી લાગશેરુટીન થેપલા કરતા ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે#EB#week10 chef Nidhi Bole -
ડ્રાયફ્રુટ ખીર (Dryfruit Kheer Recipe In Gujarati)
ખીર બધા જ બનાવતા હોય છેમોસટલી શા્દ મા બનતી હોય છેયસ કાઈ પણ પ્રસંગ હોય તો પણ બનાવે છે બધાતો આવો જોઈએ કઈ રીતે બને છે#mr chef Nidhi Bole -
મેથી પાલક ભજીયા (Methi Palak Bhajiya Recipe In Gujarati)
ભજીયા તો બધા જ ને ફેવરીટ હોય છેઆજે મેં મેથી અને પાલક ના ભજીયા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#PG chef Nidhi Bole -
ઘુટો (Ghunto Recipe In Gujarati)
આ રેસિપી વિસરાયેલી વાનગી છેજેમા બધા જ લીલા શાકભાજી વપરાય છેઅને તેલ અને મસાલા નો ઉપયોગ નથી કરતાલવીંગીયા મરચા નો ઉપયોગ કરવા મા આવે છે તીખા વાડાખુબ જ સરસ બને છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC1 chef Nidhi Bole -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવાસવારે નાસ્તામાં બને છેછોકરાઓ ને ટીફીન બોક્ષ પણ આપે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB1#week1 chef Nidhi Bole -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
બ્રેડ પકોડા બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે લારી સ્ટાઈલ જેવા બનાવ્યા છેઅમદાવાદમાં મળતા તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
જનરલી બધા મિક્સ દાળ બનાવતા હોય છે હુ પણ બનાવુ છુંઆજે મેં ત્રેવટી દાળ બનાવી છેપેલા ના ટાઈમ મા દાદી નાની લોકો બનાવતાતો આવો જોઈએ કઈ રીતે બને છે#WK5#WEEK5 chef Nidhi Bole -
મઠિયા (Mathiya Recipe In Gujarati)
મઠિયાં અલગ અલગ રીતે બનાવે છે બધામે અહીં તીખા લીલા મરચા ના બનાવ્યા છે તીખા મઠિયાગુજરાત મા લવીંગીયા મરચા કહેવાય છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
ફરાળી વાનગીઓ ખાવા ની ખુબ મજા આવે છે ચતુર માસ હોય કે શા્વણ માસ હોય બધા અલગ અલગ ફરાળી વાનગી બનાવતા હોય છેતો આવો જોઈએ અમદાવાદ ના સાબુદાણા ના વડા ખુબ જ વખણાય છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં અમદાવાદના ફેમસ સ્ટ્રીટ સાબુદાણા ના વડા બનાવ્યા છે#EB#week15#ff2#friedrecipies chef Nidhi Bole -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રવા ઢોસા બધા જ બનાવતા હોય છેનાના મોટા બધા ને પસંદ હોય છેમે અહીં અમદાવાદ મા મળતા લારી રવા ઢોસા બનાવ્યા છેખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ જરૂર બનાવજો તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13 chef Nidhi Bole -
તીખો ખીચડો (Tikho Khichdo Recipe In Gujarati)
ઉતરાયણ પર્વની ઉજવણીમાં મે સાત ધાન નો ખીચડો તીખો ખીચડો બનાવ્યો છેઘણા લોકો સ્વીટ ખીચડો પણ બનાવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે વેજીસ પણ ઉમેરી શકો છો#MS chef Nidhi Bole -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
પનીર અંગારા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છે મારા ઘરમાં બધા ને ફેવરિટ છે બટર રોટી સાથે પનીર નુ શાક અલગ અલગ રીતે બનાવુ છુંમે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર અંગારા બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week14 chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15774078
ટિપ્પણીઓ (9)