મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)

sandip Chotai
sandip Chotai @Sandip
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ વ્યક્તિ માટે
  1. ૨ નંગચોખાના ખીચિયા પાપડ
  2. ૨ નંગઝીણા સમારેલા ટામેટા
  3. ૨ નંગઝીણા સમારેલી ડુંગળી
  4. ઝીણી સમારેલી કોથમીર
  5. સંચળ પાઉડર સ્વાદ અનુસાર
  6. ગરમ મસાલો સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ માઇક્રોવેવ ઓવેનમાં પાપડને શેકી લો. શેકવાનો સમય 1 મિનિટ લાગશે.

  2. 2

    હવે તેને પ્લેટમાં લઇ હલકા હાથે પ્રેસ કરી લો જેથી તેના નાના નાના ટુકડા થઈ જાય.

  3. 3

    ત્યારબાદ તેના ઉપર ડુંગળી, ટામેટા અને કોથમીર ભભરાવો.

  4. 4

    ત્યારબાદ તેના ઉપર સંચળ અને ગરમ મસાલો છાંટો. (લાલ મરચું પાઉડર પણ છાંટી શકાય છે.) અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sandip Chotai
પર
Junagadh

Similar Recipes