પાપડ ચાટ (Papad Chaat Recipe in Gujarati)

Namrataba parmar @namrataba
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના પાપડ ને પહેલા સેકી લો. બટાકા નો કુકર માં વઘાર કરી રસો ત્યાર કરવો.
- 2
ટામેટું અને ડુંગળી બારીક કટિંગ કારી લેવા.એક પાપડ નો ટુકડો ઉપર રાખવામા માટે રાખી બાકી નો પાપડ નો ભૂકો કરો.
- 3
તેના ઉપર ડુંગળી, ટામેટું ચટણી થોડી સેવ દાડમ ને રસો નાખો.ને હલાવી લો.
- 4
બધું એકદમ મિક્સ કરીને ઉપર સેવ ભભરાવો ને દાડમ ના દાણા નાખો. ને જે પાપડ નો ટુકડો રાખ્યો છે એને માટે ડેકોરેશન માં મુકો ને ચમચી મૂકી સર્વ કરો. લો ત્યાર છે પાપડ નો ટેસ્ટી ચાટ..
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડ કોર્ન ચાટ (Papad Corn Chaat Recipe in Gujarati)
#GA4#week23#puzzle answer- Papad Upasna Prajapati -
-
-
-
-
પાપડ કોન ચાટ (Papad Cone Chaat Recipe In Gujarati)
મસાલા પાપડનું ટ્વીસ્ટેડ વર્જન બનાવ્યું છે.. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
- ડાયટ સ્પેશિયલ ઓટ્સ ચીલા (Diet Oats Chila Recipe in GUJARATI)
- ચીઝ ચટણી ટોસ્ટ સેન્ડવીચ (Cheese Chutney Toast Sandwich Recipe in Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- લીલા લસણ/ મેથી ના થેપલા (Green Garlic Thepla Recipe in Gujarati)
- ઘઉં ના ફાડા ની વઘારેલી ખીચડી (Ghau Fada Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14610857
ટિપ્પણીઓ