રવાના ટોસ્ટ (Rava Toast Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
SHILPA
SHILPA @cook_27679385
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧૦૦ ગ્રામ રવો
  2. ૨ ચમચીદહીં
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. સ્વાદ પ્રમાણેલીલા મરચાં
  5. ૧ નંગડુંગળી (ઝીણી સમારેલી)
  6. ૧ નંગટામેટું
  7. ઝીણી સમારેલી કોથમીર
  8. તેલ
  9. જરૂર મુજબ બ્રેડ
  10. ગાજર
  11. સિમલા મરચાં

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    રવા મા મીઠું ઝીણી સમારેલી ડુંગળી ટામેટું, લીલા મરચાં દહીં, ગાજરઅને ઝીણા સમારેલી કોથમીર નાખી ને ઘટ ખીરું કરવું

  2. 2

    તેને અડધા કલાક સુધી પલાળી ને રાખવું

  3. 3

    પછી bread પર ચમચી ની મદદ થી એક સાઈડમાં તેને લગાવી દો

  4. 4

    તવા ને ગરમ કરી તેના પર તેલ લગાવી okશેકો. પછી બીજી સાઈડ પણ શેકી લેવી.

  5. 5

    તેને ટામેટા ના સોસ સાથે ખાવા માટે આપો..

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

SHILPA
SHILPA @cook_27679385
પર

Similar Recipes