રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા અને વટાણા બાફી લો.એક વાસણ મા તેલ લઈ એમાં રાઈ,હિંગ ઉમેરો રાઈ તતડે એટલે એમાં લીલો મસાલો થવા દો.અને એને બટાકા ના મિશ્રણ મા ઉમેરો.ત્યાર બાદ એમાં હળદર,લીલી કોથમીર,ગરમ મસાલો,આમચૂર પાઉડર,મીઠું સ્વાદાનુસાર અને બરાબર મિક્સ કરી લો.
- 2
એક વાટકી મા મેંદો લઈ એમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો.પાપડ લઈ એને વચ્ચે થી તોડી લો.ત્યાર બાદ એને કોન આકાર મા વાળી સાઇડ પર મેંદા ની પેસ્ટ થી ચિપકાવી દો.અને એમાં બટાકા નો માવો ભરી ઉપરથી મેંદા ની પેસ્ટ.લગાવી સમોસા વાળી લો.
- 3
આવી રીતે બધા સમોસા તૈયાર કરી લો.ત્યાર બાદ એક કડાઈ મા તેલ ગરમ કરી આ સમોસા ને મધ્યમ આચ પર સોનેરી થવા દો.તેલ બહુ ગરમ થવા નહીં દેવું નહીતો પાપડ બળી જશે એટલે એને મધ્યમ આચ પર થવા દો.
- 4
Hbae આપડા પાપડ સમોસા ખાવા માત્ર તૈયાર છે એને સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાપડ સમોસા (Papad Samosa Recipe in Gujarati)
સમોસા બધાને ફેવરીટ હોય છે અને તે જુદી જુદી રીતે બનતા હોય છે પાપડ સમોસા ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week23#papad Rajni Sanghavi -
-
-
-
-
-
પાપડ સેઝવાન ફ્રીટર્સ (Papad Schezwan Fritters Recipe in Gujarati)
#GA4 #Week23 Shubhada Parmar Bhatti -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સમોસા(Samosa recipe in Gujarati)
#MW3#cookpadindia સમોસા, સૌથી પ્રખ્યાત અને લોકો ની પહેલી પસંદ એવો નાસ્તો જેને કોઈ જ પ્રસ્તાવના ની જરૂર નથી. સમોસા એ પોતાની ચાહના ભારત બહાર પણ ફેલાવી છે. મોટા ભાગે બટેટા ના પુરણ થી બનતા સમોસા તળેલા જ હોય છે પરંતુ જે લોકો સ્વાસ્થ્ય માટે જાગૃત હોય તે લોકો બેક કરેલા અથવા એર ફ્રાઇડ પર પસંદ ઉતારે છે.મોગલ દ્વારા ભારત માં આવેલા સમોસા પેહલા ઉત્તર ભારત માં અને હવે સમગ્ર ભારત માં પ્રખ્યાત થયા છે.હવે બટેટા સિવાય વિવિધ પુરણ સાથે સમોસા બને છે. સમોસા એટલા પ્રખ્યાત અને પસંદ છે કે 5 મી સપ્ટેમ્બર "વિશ્વ સમોસા દિવસ" તરીકે મનાવાય છે. Deepa Rupani -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (8)
K Bev chale