પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)

Amee Nileshbhai Dave
Amee Nileshbhai Dave @cook_27537448
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
  1. 1/2ચમચી હળદર
  2. 1/2ચમચી રાઈ
  3. જરૂર મુજબ મીઠું
  4. 1/2 નંગ કાચું પપૈયું
  5. 1 લીલું મરચું
  6. 1/4 ચમચી હિંગ
  7. 2 ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાચા પપૈયાની છાલ ઉતારી લો

  2. 2

    હવે તેને ખમણી વડે પપૈયાને ખમણી લો પછી એક નાની તગારી માં એકથી બે ચમચી તેલ મૂકી પછી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો અને રાઈ તતડે એટલે હિંગ નાંખી અને ખમણેલું પપૈયું અને મરચું નાંખવું અને પછી તેમાં હળદર મીઠું ઉમેરો

  3. 3

    હવે તેને ધીમા તાપે ગેસ પર પાંચથી સાત મિનિટ સુધી ચડવા દો અને સતત હલાવતા રહો તો તૈયાર છે કાચા પપૈયાનો સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Nileshbhai Dave
Amee Nileshbhai Dave @cook_27537448
પર

ટિપ્પણીઓ

Similar Recipes