વેજીટેબલ મસાલા પાપડ (Vegetable Masala Papad Recipe In Gujarati)

Dimple Seta @cook_26095721
વેજીટેબલ મસાલા પાપડ (Vegetable Masala Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અળદના પાપડને લઈ તેને બરાબર સેકી લ્યો..
- 2
હવે કેપ્સિકમ, કાકડી અને ટામેટાને જીણું સમારી લ્યો.
- 3
હવે સેકેલા પાપડ પર બધું નાખી તેના પર કોથમીર અને ચાટ મસાલો નાખી ગાર્નિશ કરો તો તૈયાર છે વેજીટેબલ મસાલા પાપડ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14625291
ટિપ્પણીઓ