રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટર ને ગરમ કરો ગરમ થાય એટલે કોબીજ, ગાજર, કેપ્સિકમ, ડુંગળી નાખી અને સાંતળો
- 2
બધું જ શાકભાજી બરાબર સંતળાઈ જાય અને થોડું ચડી જાય એટલે તેમાં મીઠું અને સોસ નાખી અને મિક્સ કરી દેવું
- 3
હવે બ્રેડ અને તેની પર બટર લગાવો અને પછી આ સ્ટફિંગ મૂકી અને ઉપર બીજી બ્રેડ પર બટર લગાવી અને મૂકી અને ગ્રીલ કરી લેવું ગ્રીલ થઇ જાય એટલે સેઝવાન સેન્ડવીચ તૈયાર છે
Similar Recipes
-
-
-
સેઝવાન ટોસ્ટીસ(schezwan toasties recipe in Gujrati)
#મોમ#goldenapron3#week17#hearbsઆપણે મધર્સ ડે ના દિવસે આપણી માં માટે એમની પસંદગી ની ડીશ બનાવીએ છીએ પરંતુ આ વખતે મારી બાર વર્ષ ની દીકરી એ મારા માટે આ ડિશ બનાવી તો મને ખૂબ જ આનંદ થયો.અને ખૂબ જ સરસ અને ટેસ્ટી બનાવી હતી. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
આ રેસિપી સરળતાથી અને જલ્દી બની શકાય તેવી રેસીપી છે Miti Mankad -
સેઝવાન નૂડલ્સ સેન્ડવીચ (Schezwan Noodles Sandwich Recipe In Gujarati)
#GA4#WEEK2 Harshita Dharmesh Chauhan -
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe in Gujarati)
#FD આ સેન્ડવીચ મારી અને મારી ફ્રેન્ડ ની feavrouite રેસીપી છે.અમે જ્યારે મળતા ત્યારે બનાવતા . આ એકદમ સિમ્પલ પણ બહુ ટેસ્ટી રેસીપી છે. Chintal Kashiwala Shah -
-
-
-
-
-
-
-
-
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ indo chinese cuisine પોપ્યુલર રેસીપી છે જેમાં સેઝવાન સોસ sos નો ઉપયોગ થાય છે Shrungali Dholakia -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#30mins#SSR#cookpadgujarati#cookpadindia#cookpad સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી માત્ર 25 થી 30 મીનીટમાં બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
વેજ. પનીર મેયો સેન્ડવીચ (Veg Paneer Mayo Sandwich Recipe In Gujarati)
#goldenapron3# Week 21#Mayo Hiral Panchal -
કેરેટ સેન્ડવીચ(Carrot Sandwich Recipe in Gujarati)
#GA4#week3ટીફીન માટે ખૂબ સારી રેસીપી છે. Mayuri Vora -
સેઝવાન ફ્રાઇડ રાઇસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#GA4#Week18Keyword: french beans Nirali Prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14625630
ટિપ્પણીઓ (3)