ચીઝી મસાલા પાપડ (Cheesy Masala Papad Recipe In Gujarati)

Shruti samani
Shruti samani @shrutii
Gujarat

ચીઝી મસાલા પાપડ (Cheesy Masala Papad Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ લોકો
  1. ૧ નંગઅડદ ના પાપડ
  2. ૧ નંગડુંગળી જીણી સમારેલી
  3. ૧ નંગ ટામેટું છાલ નીકાલીને અને બારીક સમારીને
  4. ૧/૨ કપકાકડી જીણી સમારેલી
  5. ૨ ચમચી કોથમીર સમારેલી
  6. ૧/૨ ચમચીમરચું પાઉડર
  7. ૧/૨ ચમચીઆમચૂર પાઉડર
  8. ૧/૨ ચમચીચાટ મસાલો
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ૧/૨ કપસેવ
  11. ૧ નંગચીઝ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પેલા પાપડ ને રોસ્ટ કરી લેવા.

  2. 2

    પછી તેના પર ડુંગળી,ટામેટા,કાકડી, નાખવું

  3. 3

    તેના પર મરચું પાઉડર, આમચૂર પાઉડર,ચાટ મસાલો,અને મીઠું છાંટવું.પછી ઉપર થી કોથમીર છાંટો.

  4. 4

    પછી તેમાં સેવ સ્પ્રિંકલ કરવી.

  5. 5

    પછી ઉપર ચીઝ ખમણી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shruti samani
Shruti samani @shrutii
પર
Gujarat

Similar Recipes