મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)

Rekha Kotak
Rekha Kotak @cook_26094588

મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીપલાળેલી મેથી
  2. 4-5પાપડ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1/2ધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં થોડું તેલ લઇ રાઇ અને હિંગ થી વઘાર કરો. હવે તેમાં પલાળેલી મેથી નાખી ચડવા દો

  2. 2

    મેથી ચડી જઈ એટલે તેમાં થડો ગોળ અને મસાલા નાખી બરાબર મિક્સ કરી લો

  3. 3

    મસાલા ચડી જાઈ એટલે તેમાં પાપડ ના ટુકડા ઉમેરો.

  4. 4

    હવે પાપડ બરાબર ચડી જાય ત્યાં સુધી ધીમી આંચ પર ચડવા દો.

  5. 5

    તૈયાર છે મેથી પાપડ નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Kotak
Rekha Kotak @cook_26094588
પર

ટિપ્પણીઓ

Similar Recipes