પાપડ,લીલી મેથી નું શાક (Papad Green Methi Shak Recipe in Gujarati)

Mayuri Doshi @doshimayuri
પાપડ,લીલી મેથી નું શાક (Papad Green Methi Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેનમાં તેલ મૂકી તેમાં જીરું,હિંગ નાખી ૨ ગ્લાસ પાણી નાખીને ઉકાળવું હવે એમાં મસાલો, હળદર, ધાણાજીરું નાખી મિક્સ કરવું હવે એમાં બારીક સમારેલી મેથી ઉમેરવી હવે એમાં બારીક સમારેલા ટામેટા, કેપ્સીકમ નાખી મિક્સ કરવું
- 2
- 3
પાપડ ના ચોરસ કટકા કરવા, પેનમાં રહેલા ઉકળતા પાણીમાં નાખી મિક્સ કરવું હવે એને થોડી વારે ગેસ બંધ કરી દેવો, હવે આપણું ટેસ્ટી પાપડ લીલી મેથી નું શાક તૈયાર હવે રોટલી, વઘારે લાલ મરચાં સાથે ગરમાગરમ સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી પાપડ નું સલાડ (Methi Papad Shak Recipe In Gujarati)
#GA4#Week19#મેથી મેથી ખાવાથી શરીર ને ખૂબ જ લાભ થાય છે.શિયાળા માં તો મેથી બહુ સરસ મળે છે.જો મેથી ને કાચી ખાવા મા આવે તો તે વધુ ગુણકારી સાબિત થાય છે તો મે અહી તેનો સલાડ તરીકે ઉપયોગ કર્યો છે. Vaishali Vora -
-
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#papadઆપણા ઘર માં જ્યારે કોઇ શાક ના હોય ત્યારે પાપડ નું શાક ઝડપ થી બની જાય છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
-
-
મેથી પાપડ નું શાક (Methi Papad sabji recipe in Gujarati)
#GA4#week23રાજસ્થાન નું સ્પેશ્યલ..ઝટપટ તૈયાર થતું મેથી પાપડ નું શાક .. Jayshree Chotalia -
-
-
-
મેથી-પાપડ નુ શાક (Methi papad Shak Recipe in Gujarati)
આ રેસીપી જૈન ધર્મ ના લોકો વધારે બનાવે છે.આજ હુ થોડો ફેરફાર કરી ને આ રેસીપી શેર કરુ છું.#GA4#week23 Trupti mankad -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14621107
ટિપ્પણીઓ (2)