પાપડ ભેળ (Papad Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મમરા નો ચેવડો લઈ તેમાં બાફેલા ચણા, બટાકા, કેરી, ડુંગળી, ટમેટૂ અને ચટણી નાખી બધું મિક્સ કરો.
- 2
ત્યારબાદ ગેસ ઉપર તવી ગરમ થાય પછી તેમાં બટર મૂકી અને પાપડ ને બંને સાઈડ ધીમા ગેસ ઉપર તળો.
- 3
ત્યાર પછી પાપડ ઉપર જે ઉપર મિક્સ કરેલી ભેળ પાથરો. અને તેમાં સેવ, ચટણી ચાટ મસાલો સ્વાદ મુજબ છાટો તો આપણી પાપડ ભેળ રેડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડ કોન ભેળ (Papad Cone Bhel Recipe In Gujarati)
#GA4#week23#પાપડ#cookpadgujarati#cookpadindiaઆ ભેળ એકદમ ઝટપટ બની જાઈ છે. ભેળ ની બધી સામગ્રી મિક્સ કરી સાથે શેકેલો અથવા તળેલો પાપડ ના ટુકડા નાખી પાપડ ના જ કોન માં ભરી ઉપર લીલી ચટણી નાખી સર્વ કરતા ખાવાની ખૂબ મજા આવે છે. Kunti Naik -
-
-
-
-
-
-
-
-
પાપડ ભેળ ચાટ (Papad Bhel Chaat Recipe in Gujarati)
#GA4#week23આ ચાટ તમે નાસ્તા માં પણ લઈ શકો છો. કોઈ મહેમાન આવે તો એને પણ તમે આપી શકો છો. નાના બાળકો ને તો ફેવરીટ હોય છે. Vaibhavi Kotak -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14626841
ટિપ્પણીઓ (2)