ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ડીશમાં ડુંગળી, ટામેટું, કેરી, કેપ્સીકમ મરચું બધુ સુધારી લેવાનો
- 2
પછી લોઢી તેલ મૂકી પાપડ સે કી લેવાનો પછી તેની ઉપર લાલ મરચું પાઉડર, ડુંગળી નાખી ટામેટું, કેરી, કેપ્સીકમ મરચું નાખી
- 3
પછી તેની માથે સેવ મીઠું ચાટ મસાલો નાખી ઉપર ચીઝ ખમણી લેવાનું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડ કોર્ન ચાટ (Papad Corn Chaat Recipe in Gujarati)
#GA4#week23#puzzle answer- Papad Upasna Prajapati -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14634025
ટિપ્પણીઓ (2)