ફ્લાવરનું શાક (Cauliflower Shak Recipe In Gujarati)

Amee Shaherawala @Amee_j16
ફ્લાવરનું શાક (Cauliflower Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્લાવર બટાકા ગાજર બધુ બરાબર ધોઈ સમારી લો. વટાણાને ફોલીને તૈયાર કરવા હવે તાવડીમાં તેલ મૂકી રાઈ નો વઘાર કરવો પછી એમાં આદુ અને મરચાં ઉમેરીને બરાબર સાંતળો. આદુ મરચા સાથે લસણ પણ એડ કરી શકાય. મેં ઉપયોગમાં નથી લીધો
- 2
પછી એમ હિંગ, હળદર અને થોડુંક મરચું ઉમેરી શાકભાજી એડ કરવા, એમાં મીઠું ઉમેરી શાકને ચઢવા દો
- 3
શાક બરાબર ચઢી જાય એટલે એમાં 1/2ચમચી ખાંડ ઉમેરી બે મિનિટ રહેવા દો પછી એમાં (બધા મસાલા) મરચું ધાણાજીરૂ, ગરમ મસાલો અને લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરી શાક તૈયાર કરો અને ગરમા ગરમ ભાખરી સાથે સર્વ કરો. ખુબજ ટેસ્ટી લાગે છે.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફલાવર વટાણા શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4 #Week24 #Cauliflower વિદ્યા હલવાવાલા -
-
ફ્લાવરનું શાક (Cauliflower Shak Recipe In Gujarati)
#GA4 #Week24 #cauliflower ફ્લાવરનું શાક કેવું છે કે જેને પોતાનો કોઈ ટેસ્ટ હોતો નથી એટલા માટે જ આપણે તેને ચડિયાતા મસાલા નાખીને ટેસ્ટી શાક બનાવવું પડે છે તો ચાલો બનાવીએ ફ્લાવરનું શાક Khushbu Japankumar Vyas -
ફ્લાવર ના પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
#GA4 #Week24 ફ્લાવર માં ખુબ જ પ્રમાણ માં ફાઈબર હોય છે. Apeksha Parmar -
કોલી ફ્લાવર સબ્જી (Cauliflower Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cookpadguj#cookpad#cookpadindiaબજારમાં ગુલાબી કલરનું કોલી ફ્લાવર જોતાં જ મન મોહાઈ ગયું. જ્યારે સબ્જી બનાવીને ટેસ્ટ કર્યું ત્યારે ખબર પડી કે ટેસ્ટ,કલર, અને હેલ્ધી સબ્જી છે.તેમાં ફ્રેશ વટાણા મીક્સ કરી મસાલેદાર સબ્જી બનાવી. વળી બાળકો તો પીંક ફ્લાવર જોઈને જ ખુશ થઈ ગયા. Neeru Thakkar -
-
-
-
ફ્લાવરનું શાક(Cauliflower Sabji Recipe In Gujarati)
#GA4#Week10#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
ફ્લાવર-બટાકા નુ શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Shah Prity Shah Prity -
ફ્લાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4#Week24આજે મેં ફ્લાવર વટાણા નું છૂટું શાક બનાવ્યું છે જે એક્દમ ટેસ્ટી બન્યું છે મને બવ ભાવે છે આ શાક. charmi jobanputra -
ફ્લાવરનું શાક (Cauliflower Sabji Recipe in gujarati)
#GA4#Week10#Cauliflowerફૂલકોબી એ એક ખૂબ આરોગ્યપ્રદ શાકભાજી છે જે પોષક તત્ત્વોનો નોંધપાત્ર સ્રોત છે.તેમાં વનસ્પતિના અનન્ય સંયોજનો પણ શામેલ છે જે હૃદય રોગ અને કેન્સર સહિતના અનેક રોગોનું જોખમ ઘટાડે છે. Twinkal Kalpesh Kabrawala -
-
-
ફ્લાવરનું શાક (Cauliflower Sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower#CookpadGujarati#CookpadIndiaશિયાળાની ઋતુમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. શાકભાજી પણ એકદમ સરસ તાજાં અને કુમળા મળે છે. શિયાળામાં લીલાં લસણનો ઉપયોગ પણ વધારે કરીશું તો આપણને ખૂબ જ ફાયદાકારક રહેશે.આ શાક બનાવવાની રીત હું મારી મમ્મી પાસે શીખી છું, મારી મમ્મી ખુબ જ સરસ બનાવે છે. ધાણા - લસણ થી ભરપુર અને એકદમ જ સ્વાદિષ્ટ શાકઆ શાક માં આપણે બટાકાં પણ નાખી શકાય છે પણ શિયાળામાં વટાણા, તુવેર ખુબ જ સરસ મળે એટલે આ બન્ને આપણે નાખીને બનાવશું તો ખુબ જ સરસ લાગશે.એક વખત જરૂર થી બનાવજો. Shreya Jaimin Desai -
-
-
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
#GA4#Week24CAULIFLOWER Nita Prajesh Suthar -
-
ફ્લાવર વટાણાનું શાક(Cauliflower mutter sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Chetna Patel -
-
-
-
ફ્લાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4 #WEEK24 #CAULIFLOWER bhavna M -
ફ્લાવર વટાણા ની સબ્જી (Cauliflower Peas Sabji Recipe In Gujarati)
#GA4#Week24 ઝડપથી બની જતું આ શાક ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી છે Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14573456
ટિપ્પણીઓ (9)