બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)

Diya Vithalani
Diya Vithalani @cook_26132285
શેર કરો

ઘટકો

  1. 2વાટકીબાજરાનો લોટ
  2. 2 ચમચીઘી
  3. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાજરાનો લોટ લઇ ચાળી લો. તેમાં બે ચમચી ઘી ઉમેરો. જરૂરમુજબ પાણી ઉમેરી લોટને મસળી લો.

  2. 2

    લોટનો લુવો લઈને હાથ વડે રોટલો ધડી લો. તાવડી ગરમ મૂકી તેમા રોટલો નાખી પકાવી લો.

  3. 3

    તો તૈયાર છે બાજરાના રોટલા. તેમાં ઘી ચોપડી લો. રોટલાને ભાજીના શાકસાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Diya Vithalani
Diya Vithalani @cook_26132285
પર

ટિપ્પણીઓ

Similar Recipes