અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)

Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180

અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
4 લોકો માટે
  1. રસગુલ્લા માટે
  2. લીટર દૂધ
  3. ૪ ચમચીલીંબુ નો રસ
  4. ચાસણી બનાવવા માટે સાકર ૧ વાટકો
  5. પાણી સાકર ડૂબે એટલું

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    ૧ લીટર દૂધ ને ગરમ કરવા

  2. 2

    તેમાં લીંબુનો રસ નાખી મિક્સ કરો

  3. 3

    દુધ ફાટે એટલે ગૅસ બંધ કરો

  4. 4

    પનીર ને નિતારી લેવું

  5. 5

    લીંબુ ની ખટાશ ન પકડાય એટલે પાણી થી ધોઈ લો

  6. 6

    ૧૦_૧૫ મીનીટ કપડાં માં બાંધી રાખવો

  7. 7

    ૧૫ મીનીટ પછી પનીર ને ૧૦ મીનીટ મસલવુ

  8. 8

    બીજીબાજુ સાકર માં પાણી ઉમેરી ઊકલવા દેવુ

  9. 9

    પનીર મસલાઇ જાય એટલે તેના ગોલા વાલવા

  10. 10

    ચાસણી માં નાખી ૧૫ મિનિટ ઉકળવા દો

  11. 11

    આ રસગુલ્લા ઠંડા થાય એટલે રબડી માં નાખી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
પર

ટિપ્પણીઓ

Similar Recipes