બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)

Kalpana Mavani @kalpana62
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બાજરીના લોટને ચાળી લો હવે તેમાં મીઠું અને પાણી નાખીને લોટ બાંધી લો આ લોટને ખૂબ જ મસળવા નો છે પાણી થોડું થોડું લેવું એક સાથે લેવું નહીં સાત વખત પાણી લેવાથી રોટલો ખૂબ જ સારો થાય છે
- 2
- 3
બરાબર મસળીને તેના બે લુવા કરો હવે બંને લુવાને અલગ-અલગ મસલો હવે હવે હાથેથી ભાવતા હોય તો હાથેથી બનાવી શકાય છે નહિતર પછી પાટલી પર લોટ નાખીને ઠેપી ને બનાવી શકાય પછી તેને માટીની તાવડીમાં શેકી લેવો હવે તેના પર ઘી લગાવી ને ગરમ સર્વ કરો
Similar Recipes
-
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
# બાજરીનો રોટલો#GA4 #Week24શિયાળામાં બાજરી ખાવી જોઇએ. બાજરીના ગુણો ગાઈએ તેટલા ઓછા છે બાજરી પ્રોટીન, વીટામીન, લોહ, કૅલ્શિયમ ફૉસ્ફરસ વધુ હોવાથી ગુણકારી હોય છે. જલદી બની જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#GA4 #Week24સૌરાષ્ટ્રના ખૂબ જ લોકપ્રિય છે અને લગભગ શિયાળામાં દરેક ઘરમાં તે બનાવવામાં આવે છેSaloni Chauhan
-
-
-
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#GA4 #Week25બાજરાનો રોટલો એક હેલ્ધી ડાયટ છે શિયાળામાં લોકો ખૂબ આનંદથી ખાય છે રોટલા ને વઘારીને અથવા દહીં સાથે પણ નાસ્તામાં લેવાય છે himanshukiran joshi -
-
બાજરીનો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#Bajri / બાજરીગામડાઓમાં મુખ્ય ખોરાક એટલે ઘીથી લથપથ બાજરીનો રોટલો, ગોળ અને કાંદાનું કે રીંગણનું શાક. બાજરીના રોટલામાં પોષક તત્વો જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગ્નીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. મેં પણ આજે વાળુમાં બાજરીના રોટલા બનાવીને સાથે રાયતા ગાજરનું અથાણું, ગોળ, લીલા કાંદાનું શાક, ભરેલા રીંગણ બટેટાનું શાક અને સેવ ટમેટાનું શાક પીરસયાં છે...... છે ને અસલ દેશી કાઠિયાવાડી . Harsha Valia Karvat -
-
-
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
#GA4#Week24બાજરી થી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે તે શરીર ને તંદુરસ્ત અને સ્ફૂર્તિલું રાખે છે અને બાજરી માં રોટલા બનાવવા પણ ખૂબ સરર છે તે ઘી, ગોળ,લસણ ની ચટણી, આથલા મરચા,અને સલાડ જોડે ખાવાની ખુબજ મજા આવે છે jignasha JaiminBhai Shah -
-
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#CWT#MBR1#cookpad_guj#cookpadindia બાજરાનો રોટલો જ્યારે હાથેથી બરાબર મસળીને બે હાથ વડે થેપીને બનાવવામાં આવે છે ત્યારે મીઠો લાગે છે. બાજરાનો રોટલો ખાવાથી વજન પણ વધતું નથી. આમ તો બાજરાની તાસીર ગરમ છે,પરંતુ જે લોકો મહેનતનું કામ કરે છે તેવું સવારના ઊઠીને જ શિરામણ માં બાજરાનો રોટલો લે છે તેને ગરમ લાગતો નથી તથા હવે તો શિયાળાની ઋતુ શરૂ થાય છે એટલે દરેક ઘરોમાં બાજરાનો રોટલો બનતો જ હોય છે. બાજરાના રોટલા સાથે લસણ મરચાની ચટણી, ઘી અને ગોળ, ડુંગળી, કઢી સાથે જ્યારે પીરસવામાં આવે છે ત્યારે તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બાજરાનો રોટલો હેલ્ધી હોવાથી બ્રેકફાસ્ટમા ચા- દૂધ સાથે ખૂબ જ સારો લાગે છે. લંચમા અને ડિનરમાં રીંગણનો ઓળો તથા રસા વાળા બધા શાક સાથે સારો લાગે છે. Ankita Tank Parmar -
બાજરીના રોટલા (Bajri Rotlo Recipe in Gujarati)
#GA4#Week24#Bajri#post1આજે મેં શિયાળાનું સુપર ખાણુ બાજરીના રોટલા બનાવ્યા છે સાથે સાથી દૂધીનો ઓળો અને ગોળ અને મરચા છે Jyoti Shah -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
આજે મેં બાજરી નો રોટલો બનાવ્યો છે. જે હેલ્થ માટે ખાવા માં સારો છે.#GA4#Week24#Bajri#બાજરીનોરોટલો Chhaya panchal -
બાજરીનો રોટલો અને ગલકાનું શાક (Bajri Rotlo Galka Shak Recipe In Gujarati)
#GA4#Week24#બાજરી Hiral Savaniya -
-
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#Famઆજની મારી રેસિપી એકદમ સિમ્પલ છે દેશી સ્ટાઇલ અમારા ફેમિલી માં બધા ને નવું નવું ભાવે પણ એક દિવસ આઈટમ હોઈ તો બીજા દિવસે ફરજીયાત સાવ સાદું જ ખાવાનું બને અને મારા એ ને તો રોટલા જ ભાવે મને રોટલા બનાવતા મારા સાસુમા યે શીખવ્યુ છે Neepa Shah -
-
-
-
-
-
બાજરીનો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
સૌરાષ્ટ્ર ના ગામડા નુ મુખ્ય ભોજન છે.#GA4#Week24 Bhavita Mukeshbhai Solanki -
-
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#AT#MBR1#CWTબાજરી નો રોટલો શિયાળામાં ખૂબ જ પૌષ્ટિક છે અને તેમાં પણ ગોળ ઘી અને લસણની ચટણી સાથે તો જાણે સોનામાં સુગંધ ભળી હોય તેવો ટેસ્ટ ફૂલ લાગે છે. વડી પાટલા પર થેપીને બનાવવા કરતાં હાથેથી બે હથેળીની મદદથી થેપીને બનાવવાથી રોટલો ખૂબ જ મીઠો લાગે છે. Amita Parmar -
-
-
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : બાજરા ના રોટલાશિયાળા દરમિયાન બધાના ઘરમા બાજરા નો ઉપયોગ વધારે થાય. બાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મે પણ બાજરા ના રોટલા બનાવ્યા. Sonal Modha -
બાજરી અને જુવારના રોટલા
મીલેટ રેસીપીસ ચેલેન્જ#ML : બાજરી અને જુવાર ના રોટલાઆમ પણ હમણા અમે લોકો ડાયેટ કરીએ છીએ તો અલગ અલગ લોટ ના રોટલા બનાવુ છુ .રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મે બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા. Sonal Modha -
બાજરીનો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
હું રોટલો બનાવવાનું શીખી રહી છું.#GA4#Week24# puzzle answer- bajra Upasna Prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14640362
ટિપ્પણીઓ (2)