મેગી મંચુરિયન રાઈસ (Maggi Munchurian Recipe In Gujarati)

#MaggiMagicInMinutes
#Collab
આ મંચુરિયન મારા કિડ્સ ના ફેવ છે.. મેગી ના મંચુરિયન વેજિટેબલે નાખી ને કિડ્સ ના ફેવ હોય છે
મેગી મંચુરિયન રાઈસ (Maggi Munchurian Recipe In Gujarati)
#MaggiMagicInMinutes
#Collab
આ મંચુરિયન મારા કિડ્સ ના ફેવ છે.. મેગી ના મંચુરિયન વેજિટેબલે નાખી ને કિડ્સ ના ફેવ હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 2નંગ મેગી પેકેટ ને ગરમ પાણી માં કૂક કરી ને તેમાં મેગી ગરમ મસાલો નાખી ને કૂક કરી લેવો. ત્યારબાદ તેમાં કોન્ફ્લોર નાખી ને નાના બોલ્સ વળી લેવા ત્યારબાદ તેમાં ગરમ તેલ કરી ને એક પછી એક બોલ્સ ને ગોલ્ડન બ્રાવન થાય તરી લેવા..
- 2
ત્યારબાદ એક પૈન માં તેલ મૂકી ને તેમાં તેલ ગરમ થાય એટલે તેમાં આદુ મરચા, લસણ ની પેસ્ટ નાખી ને ડુંગળી નાખી સોતે કરવું ત્યારબાદ સોતે થાય એટલે કેપસિક્મ કોબી કટ કરી ને તેમાં સોયા સોંસ ચીલી સોંસ 1ટી સ્પૂન નાખી ને કૂક કરવું ત્યારબાદ તેમાં 1ટી સ્પૂન ટામેટા સોંસ નાખી ને મંચુરિયન બોલ્સ નાખી ને 2મિનીટ કૂક કરવું. ઊપર થી ગ્રીન ઓનિયન નાખી ને સેર્વ કરવું..
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચાઇનિઝ સિઝલર (Chinese sizzler Recipe In Gujarati)
આ મારી ઇન્નોવેટીવ વાનગી છે મારા ચોઈસ ઇન્ગ્રિન્ડેન્ટ્સ નાખી ને થોદુંહેલથી બનાવ્યુઓ છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
મેગી મંચુરિયન (Maggi Manchurian Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
-
મેગી ડોનટસ (Maggi Doughnuts Recipe In Gujarati)
બાળકોને મેગી બહુ જ પસંદ હોય છે અને તે જલ્દી જલ્દી બની જાય છે તેથી થોડી ભૂખ માટે બેસ્ટ છે.મે તેમાં વેજીટેબલ નાખી ડોન્ટ બનાવ્યા.#MaggiMagicInMinutes#Collab Rajni Sanghavi -
ચીઝી મેગી નાચોઝ (Cheesy Maggi Nachos Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Chauhan -
વેજ મેગી પેટીસ(Veg Maggi Pattice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆજે મેં મેગી અને મેગી મસાલા ના ઉપયોગ કરીને પેટીસ બનાવી જેમાં મેં વેજીસ નો પણ યુઝ કર્યો છે ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
મેગી ચોપ્સ (Maggi Chops recipe in Gujarati)
#MaggiMagicinMinutes#collabમેરી મેગી સેવરી ચેલેન્જ🍝🍜 Rinku Rathod -
મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી
#સુપરશેફ૪આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે. Hemali Devang -
મેગી ચીલી પોપર્સ (Maggi Chilly Poppers Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ની પ્રીય વાનગી. Hetal Shah -
સ્ટફ્ડ વેજ મેગી પરોઠા (Stuffed veg Maggi Paratha Recipe in Gujarati)
#MaggiMagicinMinutes#Collab Bhavna Odedra -
મેગી પનીર ટિક્કા Maggi Paneer Tikka recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab Sachi Sanket Naik -
ભાખરી બર્ગર વિથ વેજી મેગી ટીક્કી(Bhakhari Burger Veggie Maggi Tikki Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab બર્ગર ઘણાં બધાં પ્રકાર ના બનતા હોય છે મેં વેજી મેગી ટીક્કી અને મેગી હોટ એન સ્વીટ સોસ નો ઉપયોગ કરી ને ભાખરી બર્ગર બનાવેલ છે Bhavini Kotak -
-
મેગી ડ્રાય મનચુરીયન (Maggi Dry Manchurian Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆ મંચુરિયન મે ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે જે ખરેખર ખુબ જ ટેસ્ટી બન્યા છે પ્લીઝ તો તમે ભી આ મારી રેસીપી ને જરૂર ને જરૂર ટ્રાય કરો અને શેર કરો. Brinda Lal Majithia -
-
-
મેગી મસાલા ફ્રાઇડ રાઈસ (Maggi Masala Fried Rice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Hetal Manani -
-
મેગી મંચુરિયન (Maggi Manchurian Recipe in Gujarati)
મેગી નાના બાળકો ખૂબ જ ભાવે છે. બનાવવા મા ખૂબ જ સરળ અને જલદી બનાવી શકાય એવી વાનગી છે.#MaggiMagicInMinutes#Collab Trupti mankad -
મેગી તંદૂરી મોમોઝ (Maggi Tandoori Momos Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#CollabDish Name : મેગી તંદૂરી મોમોઝ Ketki Dave -
મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shah Pratiksha -
-
-
-
મંચુરિયન
મંચુરિયન એ એક ચાઈનીઝ વાનગી છે, આ ઋતુ માં ચાઈનીઝ વાનગી ખાવાની મજા પડે છે, આ Recipe હું મારા દીકરા ને ડેડીકેટ કરું છું. #RB16 Stuti Vaishnav -
મેગી નેસ્ટ (Maggi Nest Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collabઅહીં મેં મેગી નુડલ્સ અને મેગી મસાલા એ મેજીક નો ઉપયોગ કરી ને મેગી નેસ્ટ બનાવ્યા છે. Manisha Kanzariya -
મેગી વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Maggi Vegetable Cheese Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nilam Lakhani
More Recipes
ટિપ્પણીઓ (3)