મેગી મઠરી સમોસા (Maggi Mathari Samosa Recipe In Gujarati)

Manisha Tanwani
Manisha Tanwani @cook_21654055

મેગી મઠરી સમોસા (Maggi Mathari Samosa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨-૩
  1. મઠરી માટે
  2. ૧ કપમેંદો
  3. ૧ કપઘઉંનો લોટ
  4. ૪ ચમચીસોજી
  5. ૧ ચમચીકસૂરી મેથી
  6. ૧ ચમચીજીરૂ
  7. ૧/૨ ચમચીકાળા મરી
  8. ૧ ચમચીઅજમો
  9. ૩ ચમચીઘી
  10. ૨ ચમચીતેલ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. ચપટીહળદર
  13. ચપટીચાટ મસાલો
  14. ૧ કપદૂધ
  15. ૧/૨ કપપાણી
  16. સમોસા ના ફિલિંગ માટે
  17. પેકેટ મેગી
  18. ૧ કપલીલા વટાણા
  19. ૨ ચમચીગાજર
  20. ૨ ચમચીબટાકા
  21. ૧ ચમચીલાલ મરચું
  22. ૧/૨ ચમચીહળદર
  23. મીઠું સ્વાદ મુજબ
  24. ૨ ચમચીધાણજીરૂ
  25. ૨ કપપાણી
  26. તળવા માટે જરૂર મુજબ તેલ
  27. ગાર્નિશ કરવા માટે
  28. ટામેટાં નો સોસ
  29. મેયોનીઝ
  30. ચીઝ
  31. કોથીરથી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ઉપર દર્શાવ્યા મુજબ બધી સામગ્રી તૈયાર રાખવી.

  2. 2

    મઠરી નો લોટ બાંધવા માટે એક બાઉલ માં મેંદો, ઘઉંનો લોટ, સોજી, જીરૂ, કાળા મરી, અજમો, મીઠું, હળદર, ઘી અને તેલ મિક્સ કરી મુઠ્ઠી પડે એવું લોટ તૈયાર કરવો. દૂધ અને પાણી લઈને કડક લોટ બાંધી ને રેસ્ટ આપવો.

  3. 3

    સમોસા નિ ફિલિંગ તૈયાર કરવા માટે સૌ પ્રથમ ૨ કપ પાણી ઉકળવા મૂકવું. ઉકળતા પાણી માં વટાણા, બટાકા, ગાજર ઉમેરી ૫ મિનિટ ઉકળવા દેવું. ત્યાર બાદ મેગી ઉમેરી ઉકળવા દેવું.

  4. 4

    મરચું, હરદડ, ધાણાજીરું, મેગી મસાલો (મેગી પેકેટ સાથે આવેલ), મીઠું સ્વદાનુસાર ઉમેરી ધીમા તાપે કુક કરવું.

  5. 5

    કુક કર્યા બાદ મિશ્રણ ઠંડુ પડવું.

  6. 6

    મઠરી ના લોટ નો એક ભાગ લઈ રોલતી નિ જેમ વાણીને વચ્ચે એક કપો પડી ૨ ભાગ કરવા અને સમોસા ના આકાર માં તૈયાર કરવું.

  7. 7

    તૈયાર કરેલું મિશ્રણ ભરી સમોસા ને પાણી નિ મદદ થી સીલ કરવું.

  8. 8

    સમોસા તળવા માટે તૈયાર છે. ધીમા તાપે સમોસા નું પડ ક્રિસ્પી અને ગુલાબી થાય ત્યાં સુધી તડી લેવા.

  9. 9

    ટામેટાં નો સોસ, મયોનીજ, કોથમીર અને ચીઝ સાથે ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Tanwani
Manisha Tanwani @cook_21654055
પર

Similar Recipes