મેગી પકોડા કરી (Maggi Pakoda Curry Recipe In Gujarati)

Namrata sumit
Namrata sumit @cook_17560906

#MaggiMagicInMinutes
#Collab
પકોડા કરી તો આપને બનાવતા હોઈ જ પણ આજે મેગી નો ઉપયોગ કરી મેગી પકોડા કરી બનાવી જેને મેગી કોફતા કરી પણ કહી શકાય.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
2_3 સર્વિંગ્સ
  1. 1 બાઉલમેગી
  2. 2 ચમચીલીલુ લસણ
  3. 2 ચમચીલીલી ડુંગળી
  4. 2 ચમચીગાજર જીણું સમારેલું
  5. 2 ચમચીકેપ્સીકમ જીણું સમારેલું
  6. 1 ચમચીકેબેજ કટ કરેલી
  7. 1 ચમચીધાણાજીરું
  8. 1 ટી સ્પૂનહલ્દી
  9. 1 ચમચીલાલ મરચું
  10. ચપટીહિંગ
  11. 1 ચમચીમેગી મસાલો
  12. 1 કપછાશ
  13. 1 સ્પૂનતેલ
  14. 1 ચમચીઆખા ધાણા
  15. 1 ટી સ્પૂનજીરું
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. પાણી જરૂર મુજબ
  18. 1 નાની વાટકીબેસન
  19. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌ પ્રથવાર મેગી બનાવી ઠંડી થવા દો.

  2. 2

    ત્યાર બાદ 1 બાઉલ માં મેગી,લસણ, લીલી ડુંગળી,ગાજર, કેપ્સિકમ, કેબેજ,લાલ મરચું,ધાણા જીરું,મીઠું,ગરમ મસાલો,બેસન નાખી મિક્સ કરી ગોળા બનાવી લો.અને ગરમ તેલ માં તળી લો

  3. 3

    ત્યાર બાદ એક કડાઇ માં એક ચમચી તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું,હિંગ,આખા ધાણા,લીલુ લસણ,લીલી ડુંગળી,,બેસન નાખી મિક્સ કરો,હલ્દી,લાલ મરચું,ધાણા જીરું તેમાં છાશ નાખો,મીઠું નાખી, મિક્સ કરી 5_10 મિનિટ થવા દો.મેગી નો ગરમ મસાલો નાખી.મેગી પકોડા નાખી 5 મિનિટ થવા દહીં ગરમ ગરમ પીરસો. ઉપપર થી લીલુ લસણ નાખી

  4. 4

    ને સર્વ કરો, રાઈસ યા પરોઠા જોડે યમ્મી લાગે છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Namrata sumit
Namrata sumit @cook_17560906
પર

Similar Recipes