ક્રન્ચી અને ટેસ્ટી મેગી ભેળ/ ચાટ (Maggi bhel Chaat Recipe in Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

ક્રન્ચી અને ટેસ્ટી મેગી ભેળ/ ચાટ (Maggi bhel Chaat Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેકેટ મેગી
  2. ચમચો ટોમેટો કેચપ
  3. ૨ ચમચીમેગી મસાલા પાઉડર
  4. ડુંગળી ઝીણી સમારેલી
  5. ટામેટું ઝીણું સમારેલું
  6. લીલું મરચું ઝીણું સમારેલું
  7. ચમચો મસાલા શીંગ
  8. ચપટીમીઠું
  9. /૨ ચમચી લાલ મરચું
  10. ૧ ચમચીલીંબુ નો રસ
  11. ચમચો કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેગી ને હાથેથી તોડી લેવી. એક પેન ગરમ કરી તેમાં મેગી એડ કરી મીડીયમ ફ્લેમ પર ૨ મિનિટ રોસ્ટ કરવી.

  2. 2

    રોસ્ટ કર્યા પછી એક પ્લેટ માં લઈ ઠંડી કરવી.

  3. 3

    એક બાઉલ લઈ તેમાં કેચપ,મેગી મસાલા પાઉડર એડ કરવો. બન્ને સામગ્રી ને મિક્સ કરવી.

  4. 4

    પછી તેમાં ડુંગળી, ટામેટું અને લીલું મરચું એડ કરવું.

  5. 5

    ત્યારબાદ તેમાં મસાલા શીંગ એડ કરી લીંબુ નો રસ નાખી મિક્સ કરવું

  6. 6

    ત્યારબાદ તેમાં કોથમીર અને રોસ્ટ કરેલી મેગી એડ કરવી.

  7. 7

    પછી તેમાં મીઠું,લાલ મરચું એડ કરી મિક્સ કરવું.તૈયાર છે ક્રન્ચી અને ટેસ્ટી મેગી ભેળ / ચાટ. સર્વિંગ ડીશ માં લઈ કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes