શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ➡️મેગી ફીલીંગ
  2. મેગી
  3. મેગી મસાલા
  4. ૧/૨મેગી વેજીટેબલ સ્ટોક
  5. ૧/૨ કપજીરાસર ચોખા/ અન્ય પણ ચાલે
  6. ૧/૨ કપજીણી સમારેલી સેલેરી
  7. ૧ ચમચીમરી પાઉડર
  8. ૧/૨લીંબુનો રસ
  9. મીઠુ
  10. ૧/૪ કપસમારેલી સેલેરી
  11. ➡️રાજમા -સોયાબીન ફીલિંગ
  12. ૧ વાડકીરાજમા
  13. ૧/૨ વાડકીસોયાબીન
  14. ૧ ચમચીટાકો સીઝનીંગ
  15. ૧ ચમચીપેપરીકા સીઝનીંગ
  16. ૧ ચમચીજેલેપીનો સીઝનીંગ
  17. ૧ ચમચીગાર્લક પેપરિકા સીઝનીંગ
  18. ૧-૨ ચમચી શ્રીરાચા સોસ
  19. સમારેલી લીલી ડુંગળી
  20. ૧/૨સમારેલું ટામેટુ
  21. ૧ ચમચીઓરેગાનો
  22. ૫-૬ કળી લસણ
  23. ➡️ગુઆકામોલ
  24. એવાકાર્ડો
  25. ૧/૨સમારેલી કાકડી
  26. ૧/૨લાલ સમારેલું કેપ્સીકમ
  27. ૧/૨પીળુ સમારેલું કેપ્સીકમ
  28. લીલી સમારેલી ડુંગળી
  29. ૪-૫ સમારેલા ચેરી ટામેટા (નાના)
  30. ૧ ચમચીજેલેપીનો સોસ
  31. મીઠુ
  32. ૧/૨લીંબુ નો રસ
  33. ૧/૨ ચમચીમરી પાઉડર
  34. ૧/૪ કપસમારેલી સેલેરી
  35. ➡️સોર ક્રીમ
  36. ૧૦૦ ગ્રામ ક્રીમ
  37. ૧૦૦ ગ્રામ ખાટુ દહીં
  38. ૨-૩ ટેબલ સ્પુન ચીઝ(સ્પેર્ડ)(લીકવીડ)
  39. ➡️અન્ય સામગ્રી
  40. ટોર્ટીલા
  41. બટર(શેકવા)
  42. ૩-૪ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    મેગીને ૮૦% ચડવા દેવી. પાણી નીતારી ૧ ચમચી તેલ અને મેગી મેજીક મસાલા નાખી હલાવી ૨ કલાક મુકી રાખો.એક વાસણમાં ભાત ઓસાવી રાખો.હવે ઓસાયેલા ભાતમાં મીઠુ, લીંબુ અને મરી પાઉડર,સમારેલી સેલેરી નાખી હલાવી લો.(ગરમ નથી કરવાના ફરી)

  2. 2

    હવે ૨ ચમચી તેલ મુકી તેમાં ૧/૨ મેગી વેજીટેબલ સ્ટોક નાખી મેગી નાખી હલાવી તેને ભાંગી લો. પછી તેમાં તૈયાર કરેલા ભાત નાખી મેગી ફિલિંગ તૈયાર કરી લો.

  3. 3

    હવે રાજમા ફિલિંગમાટે રાજમા અને સોયાબીન ૬-૮ કલાક પલાળી રાખી બાફી લો. સોયાબીન પણ આજ રીતે બાફી ને પાણી નીતારી લો. ર તમચી તેલ મુકી ૫-૬ કળી સમારેલું લસણ, ડુંગળી અને ૧/૨ટામેટું સાંતળી લો. ઉપર મુજબ બધાજ સીઝનીંગ અને મીઠું નાખો. રાજમા અને સોયાબીન નાખો. થોડા રાજમા ક્રશ કરી લો. બરાબર હલાવી તેસ બંધ કરો.

  4. 4

    ગુઆકામોલ માટે પાકા એવાકર્ડો લઈ છાલ અલગ કરીને માવો ચમચી થી ક્રશ કરી લો. ઉપર મુજબની બધીજ સામગ્રીનાખો.

  5. 5

    હવે સોર ક્રીમ માટે બધી જ સામગ્રી ભેગી કરી સ્મુધ સોસ બનાવી લો.(મીઠુ ચાખીને નાખવું)

  6. 6

    હવે ૧ ટોર્ટીલા લઈ તેના પર સોર ક્રીમ લગાવી લો. હવે ગુઆકામોલ,રાજમા ફિલિગ અને મેગી ફિલિંગ પાથરી લો. વચ્ચેથીવાળી બંન્ને બાજુ થોડું કડક રહે તેમ બટર લગાવી શેકી લો.

  7. 7

    બરાબર બંન્ને બાજુ શેકી લો

  8. 8

    મેગી બરીટો તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

Similar Recipes