ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)

D K Vithalani
D K Vithalani @cook_22471515
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામઘઉંના લોટ
  2. 200 ગ્રામગોળ
  3. 4 ચમચીઘી
  4. 2 ચમચીબદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગોળ સુધારી લો. પછી લોટ લઇ લો. હવે એક તપેલીમાં ઘી મૂકો.

  2. 2

    ઘી ગરમ થઇ જાય એટલે તેમાં લોટ ઉમેરો પછી તેને હલાવતા રહો ત્યાં સુધી હલાવો જ્યાં સુધી લોટ નો કલર બ્રાઉન થઈ જાય એ થઇ ગયા પછી ગેસ બંધ કરી દો. હવે તેને થોડીવાર માટે ઠંડું પડવા દો. પછી તેમાં ગોળ ઉમેરો પછી તેને મિક્સ કરી દો. હવે એક પ્લેટમાં કાઢીને તેના ચોસલા પાડો. પછી બદામ ની કતરણ નાખો.

  3. 3

    તો તૈયાર છે ગોળ પાપડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
D K Vithalani
D K Vithalani @cook_22471515
પર

Top Search in

Similar Recipes